Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 31°C

latest news

4,361 stories

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક અને માનવાધિકાર આધારિત મહત્વપૂર્ણ ટકોર કરતા જણાવ્યું છે કે જો કોઈ કેદી દ્વારા તમામ સજા પૂર્ણ થઈ ગઈ હોય અને જામીન મંજૂર થઈ ચૂક્યા હોય, તો તે પછી તે કેદી એક મિનિટ માટે પણ જેલમાં રાખવો…

· 3 min read

બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ

રાજ્ય સરકારે શાળાશિક્ષણ વ્યવસ્થામાં નિયમિતતા અને કાર્યક્ષમતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં હાંકી કાઢ્યા છે. તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO) તેમજ કોર્પોરેશન શાળાના શાસનાધિકારીઓને પરિપત્ર જારી કરીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે એવી તમામ…

· 3 min read

હિમાચલમાં 3 જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી

ચોમાસાના તીવ્ર પ્રભાવે ભારતના અનેક પહાડી રાજ્યો અને મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે હજી પણ સ્થિતિ અશાંત છે. ખાસ કરીને અમરનાથ યાત્રાને 3 ઓગસ્ટ સુધી માટે મુલતવી…

· 2 min read

વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસે નડિયાદ રેલવે સ્ટેશન ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસના અવસરે,નડિયાદ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ-૧ ખાતે બાળ સુરક્ષા જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો. જેમા, જિલ્લા કાનૂની સેવા સત્તા, રેલવે પોલીસ ફોર્સ, અને પ્રયાસ Just Rights for Children (JAC) સંસ્થાના પ્રતિનિધીઓએ ઉપસ્થિત રહી રેલવેમાં થતી બાળ તસ્કરી અટકાવવા…

· 1 min read

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં હાલ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘમાસાણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીના આધારે દક્ષિણ કાશ્મીરના અખાલ વિસ્તારમાં જંગલના ભાગમાં આતંકવાદીઓ છુપાયાં હોવાનું જાણવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી…

· 2 min read

ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન સાંઢિડા મહાદેવ

ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન એટલે સાંઢિડા મહાદેવ. શ્રાવણ માસ સહિત કાયમ શ્રધ્ધાળુઓ નીલકંઠ મહાદેવ અને સાંઢિડા મહાદેવનાં દર્શન પૂજન કરતાં રહે છે. કૃષ્ણ અને સુદામા સાથે સાંદિપની ઋષિ સાથેની દંતકથા સાથે જોડાયેલ સાંઢિડા ગામ પાસેનું ગોહિલવાડનું ઐતિહાસિક અને…

· 2 min read

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની તાજેતરની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની વિદેશ નીતિ અને સમકાલીન વૈશ્વિક પરિસ્થિતિઓ સંદર્ભે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટ વલણ રજૂ કર્યું। તેમણે ઇરાન સાથે વેપાર કરનારી ભારતીય કંપનીઓ પર અમેરિકાના પ્રતિબંધોની જાહેરાત અંગે જણાવ્યું કે…

· 3 min read

પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે બબાલ કરનાર કોંગ્રેસના 10 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કૉંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે મળવા પહોંચ્યા હતા, જોકે ચર્ચા વિવાદમાં ફેરવાઈ ગઈ અને વાત અશોભનીય સ્તરે પહોંચી. અહીં થયેલા હોબાળાની ઘટના બાદ ચીફ ઓફિસર હિરલ ઠાકરે પાટણ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…

· 2 min read

અમિતાભ બચ્ચને નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી, ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી કહ્યું- ‘મને ગર્વ છે’

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજની મુલાકાત લીધી હતી અને એ જહાજ પર આખો દિવસ વિતાવીને પોતાનો અત્યંત ગૌરવભર્યો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેમણે પોતાની મુલાકાતની કેટલીક તસવીરો x (હવે Twitter) પર પોસ્ટ કરી અને…

· 2 min read

15,000ના પગારવાળા ભૂતપૂર્વ કારકુન પાસે 30 કરોડની સંપત્તિ: કર્ણાટક લોકાયુક્તના દરોડા

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, જેમાં કર્ણાટક રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડ (KRIDL)ના ભૂતપૂર્વ કારકુન કાલાકપ્પા નિદાગુન્ડી વિરુદ્ધ લોકાયુક્ત વિભાગે તપાસ શરૂ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નિદાગુન્ડી માસિક માત્ર ₹15,000ના પગાર પર દૈનિક…

· 2 min read