Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

latest news

4,361 stories

કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું

કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ ને રૂપિયા 21000 તથા મોહસીને આઝમ મિશન સંચાલિત અશરફી ટિફિન સર્વિસ ને રૂપિયા 21000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે…

· 1 min read

કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવીનું F-35 ફાઇટર જેટ ક્રેશ

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે ફરી એકવાર નૌકાદળનું એડવાન્સ્ડ ફાઈટર વિમાન F-35C દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન નેવલ એર સ્ટેશન લેમૂર નજીક સવારે લગભગ 4:30 વાગ્યે ક્રેશ થયું હતું. નેવીના નિવેદન અનુસાર, દુર્ઘટનાના સમયે વિમાને તૈનાત પાયલટે સમયસૂચકતા દાખવી પેરાશૂટના બહાર નીકળી…

· 3 min read

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર સહિત તમામ 7 આરોપી નિર્દોષ

મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા વિસ્ફોટ કેસમાં લગભગ 17 વર્ષ બાદ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મુંબઇની NIA સ્પેશ્યલ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. https://twitter.com/oneindianewscom/status/1950804058002100615 આ કેસમાં મુખ્ય આરોપીઓમાં ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ…

· 2 min read

ટ્રમ્પની ટેરિફ ઘોષણા પર ભારતની પ્રતિક્રિયા: ‘દેશનાં હિતોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવાશે’

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર 25% ટેરિફ અને 'દંડ' લાદવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું કે, સરકાર આ પગલાની અસરોનો અભ્યાસ કરી રહી છે અને તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ…

· 4 min read

ભૂકંપ, સુનામી બાદ હવે રશિયામાં ફાટ્યો જવાળામુખી

30 જુલાઈએ રશિયાના દૂરના પૂર્વમાં આવેલા કામચાટકા દ્વીપકલ્પ પર સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક, ક્લ્યુચેવસ્કોયે (Klyuchevskoy Volcano) જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ જ્વાળામુખી વિસ્ફોટ એક જ દિવસ પહેલા આવેલા પ્રચંડ ભૂકંપના થોડા સમય બાદ થયો, જેના કારણે સમગ્ર…

· 3 min read

શેરબજારમાં ટ્રમ્પના ટેરિફ બોમ્બની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટી કડાકા સાથે ખુલ્યાં

શેરબજારમાં આજે ભારે મંદી જોવા મળી છે, જેના પાછળ મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ભારતવિરોધી જાહેરાત જવાબદાર રહી છે. ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાની પેનલ્ટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જેનાથી વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારો વચ્ચે ભયનું…

· 3 min read

ભારતે રચ્યો ઈતિહાસઃ નાસા સાથે મળી લોન્ચ કર્યું નિસાર મિશન, અંતરિક્ષથી પૃથ્વી પર રાખશે દેખરેખ

ઈસરોએ આજે નાસા સાથે મળીને ઇતિહાસ રચતો “નિસાર મિશન” સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ મિશન અંતર્ગત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતિષ ધવન સ્પેસ સેન્ટરથી બુધવાર સાંજે 5:40 વાગ્યે GSLV-F16 રોકેટ મારફત અવકાશમાં મોકલવામાં આવ્યો. નિસાર…

· 2 min read

2025 ના બીજા ક્વાર્ટરમાં 5-15 MPPA શ્રેણીમાં SVPI એરપોર્ટે મેદાન માર્યુ

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPIA)ને મુસાફરોના પ્રતિસાદના આધારે 2025 ના બીજા ક્વાર્ટર માટે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) સર્વેમાં નંબર 1 સ્થાન આપવામાં આવ્યું છે. Q1 અને Q2 2025 બંનેમાં SVPIA…

· 3 min read

127 વર્ષ બાદ ભારત પરત લવાયા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો

127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારત પરત લાવવામાં આવ્યા છે, જે દેશની સાંસ્કૃતિક વારસાને લઈને એક ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જુલાઈ, બુધવારે આ મહત્વપૂર્ણ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, “આ દરેક ભારતીય માટે…

· 2 min read

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ BJPની નવી પહેલ, દેશભરમાં ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવાની કરી જાહેરાત

ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશના ગૌરવ અને સશસ્ત્ર દળોની શૌર્યગાથાને ઉજવવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાન ‘તિરંગા યાત્રા’નું આયોજન કર્યું છે, જે 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર દેશમાં યોજાશે. આ યાત્રા ખાસ કરીને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને શ્રદ્ધાંજલિ…

· 3 min read