Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 24°C

latest news

4,361 stories

શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સીધી રીતે…

· 2 min read

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ અને વિઝનરી નિર્ણય લેતા જણાવ્યું કે રાજ્યમાં રચાતા નવા સુરક્ષા દળ ‘ટાઈગર પ્રોટેક્શન ફોર્સ’માં માત્ર અગ્નિવીરોની સીધી ભરતી કરવામાં આવશે. આ ફોર્સમાં 81 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે અને આ તમામ…

· 3 min read

અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ

વિશ્વ હિન્દૂ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને આજે જણાવ્યું કે છત્તીસગઢમાં જનજાતિઓના અવૈધ ધર્માંતરણનો વધુ એક કેસ સામે આવ્યા બાદ, કોંગ્રેસી-ક્રિશ્ચિયન ઇકોસિસ્ટમ જેવી રીતે માનવ તસ્કરીમાં સામેલ બે નન અને તેમના સહયોગીને બચાવવાના પ્રયાસમાં કાનૂની પ્રક્રિયાને અવગણતા સક્રિય…

· 4 min read

અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તો…

· 2 min read

કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા

કપડવંજ શહેરમાં ઘણાય સમયથી રખડતા ઢોરોનો આતંક યથાવત કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ પર આવેલા અપના માર્ટ પાસે સોમવાર સવારના અરસામાં બે માતેલા આખલાઓ બાખડયા હતાં. જેના કારણે રસ્તા પરથી પસાર થતાં લોકો ગભરાઈ ગયા હતાં. માર્ગ પર લડતા આખલાઓએ…

· 2 min read

1 ઓગસ્ટથી UPIમાં મોટા ફેરફાર: ઑટોપે સમય નિશ્ચિત, બેલેન્સ ચેક પર લિમિટ, પૈસા લેનારનું રજિસ્ટર્ડ નામ દેખાશે

ભારતમાં UPIને (Unified Payments Interface) લગતા નિયમોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. નવા નિયમો 1 ઑગસ્ટ, 2025થી દેશભરમાં લાગુ કરવામાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) UPI સિસ્ટમને વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવવા માટે આ નિયમો લાવી…

· 5 min read

ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’

ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી…

· 3 min read

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ

ભારતીય સેના હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશ હેઠળ સતત એક પછી એક સફળ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આજ રોજ પુંછ જિલ્લામાં એલઓસી (LoC) નજીક ભારતીય સેનાની વ્હાઈટ નાઈટ કોરે "ઓપરેશન શિવશક્તિ" અંતર્ગત બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ બંને…

· 3 min read

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખાબકી હતી. ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી…

· 2 min read

8.7ની તીવ્રતાના ભૂકંપ બાદ રશિયા-જાપાનમાં સુનામી, અનેક જગ્યાએ આપ્યું એલર્ટ

રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે ત્યારે જાપાનમાં 16 જગ્યાએ સુનામીની જાણે એન્ટ્રી થઇ ગઈ હોય તેવા અહેવાલ છે. https://twitter.com/ANI/status/1950396666470715702 જાપાનમાં…

· 2 min read