Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

latest news

4,358 stories

રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર, આવી ગઈ નવી RailOne ઓલ-ઇન-વન એપ

1 જુલાઈ 2025ના રોજ IRCTC અને CRIS (Centre for Railway Information Systems)ના સહયોગથી ઓફિશિયલ રીતે લોન્ચ થયેલી RailOne એપ હવે રેલ મુસાફરો માટે એકમાત્ર અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે. આ અગાઉ તમારે ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર્ડર,…

· 2 min read

એક ઑડિયો લીક થયો અને વડાપ્રધાનની ખુરશી ગઈ, જાણો થાઇલૅન્ડની અનોખી રાજકીય કહાની

થાઇલૅન્ડના વડાપ્રધાન પદે રહેલા પૈતોંગટાર્ન શિનવાત્રાની હકાલપટ્ટીથી દેશની રાજકારણમાં મોટા ભૂચાળાની સ્થિતિ સર્જાઈ છે. શિનવાત્રા પર લાગેલા આરોપ અનુસાર, તેમણે કંબોડિયાના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન થાઇલૅન્ડના આર્મી ચીફ વિરુદ્ધ ‘અયોગ્ય અને ઘાતકી’ ટિપ્પણી કરી હતી, જેને દેશવિરોધી માનવામાં આવી…

· 2 min read

ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ

ગાંધીનગરના નભોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના સંબંધમાં વધુ વિગતો સામે આવી રહી છે. એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ03 MR 4783) પૂરઝડપે આવી રહી હતી અને અચાનક સંતુલન ગુમાવી કેનાલમાં ખાબકી ગઈ…

· 2 min read

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!

અમદાવાદમાં 12 જૂનના રોજ લંડન જવા તૈયાર થયેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઇનર ફ્લાઇટના ભયાનક દુર્ઘટનાક્રમ અંગે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 278 લોકોના જાનહાનિ થયાની પોષ્ટિ થઈ હતી. પ્લેન ટેકઓફ…

· 3 min read

અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની હરિત ઉર્જાની સફરમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ અત્યાર સુધીની સૌથી મોટી અને ઝડપથી વિકાસ પામતી 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ માહિતી અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ…

· 3 min read

પીએમ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 10 વર્ષ અને અગણિત સિદ્ધિઓ : શહેરથી લઈને છેવાડા સુધી પહોંચી કનેક્ટિવિટી

છેલ્લા એક દાયકામાં ભારતે અભૂતપૂર્વ પરિવર્તન જોયા છે. તે પૈકીનું એક પરિવર્તન છે ભારતની બદલાતી તસવીર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આજે ભારત અનેક સિદ્ધિઓને સર કરીને વિશ્વના વિકસિત દેશોની હરોળ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ડિજિટલ ક્રાંતિના…

· 9 min read

એલોન મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર….જો ‘વન બિગ બ્યુટીફુલ બિલ’ પસાર થશે, તો હું બીજા જ દિવસે એક નવી પાર્ટી બનાવીશ

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સાથી અને સલાહકાર રહેલા અબજોપતિ એલોન મસ્કે ફરીથી યુએસ રાષ્ટ્રપતિના “વન બિગ, બ્યુટીફુલ બિલ” ની આકરી ટીકા કરી છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપણું અને સામાન્ય કરદાતાઓ પર બોજ ગણાવ્યું છે. આ સાથે, તેમણે ચેતવણી…

· 3 min read

વડોદરાના ખોડીયાર નગર પાસેની રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ

વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા ફરી એક વખત ગંભીર સ્તરે ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં વધી રહેલી ગંદા પાણીની ફરિયાદો વહીવટી તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવે છે. ગઈકાલે ન્યુ VIP રોડ સ્થિત રાજીવ નગર વિસ્તારમાં…

· 2 min read

નવસારીના એરૂમાં 90 કિલો ગૌમાંસ સાથે બે જીવતી ગાય મળી આવી

નવસારી જિલ્લાના એરુ વિસ્તારમાં ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જલાલપોર પોલીસે એરૂગામ મોટા ફળિયામાં આવેલા હિરેન ધીરૂભાઈ પટેલના જૂના મકાનના તબેલામાં દરોડો પાડ્યો હતો. પોલીસને તબેલામાંથી 90 કિલો ગૌમાંસ મળ્યું છે, જેની કિંમત રૂ. 9,000 છે.…

· 2 min read

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવાકાશી નજીક આવેલા ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં મંગળવારે વહેલી સવારે થયેલો વિસ્ફોટ ભારે જાનહાનિ પમાડે તેવો સાબિત થયો છે. ઘટના દરમ્યાન ફેક્ટરીમાં કામ કરતા પાંચ મજૂરોના દુર્ઘટનાસ્પદ મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જ્યારે…

· 3 min read