ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા
લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે ?...
ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર
ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય...
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હ?...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, શિક્ષણલક્ષી ત્રણ કાર્યક્રમોમાં આપશે હાજરી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને...
પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડ?...
સરકારી કર્મચારીઓના જૂના પેન્શન પર RBIએ આપ્યો જડબાતોડ જવાબ
જૂની પેન્શન સ્કીમને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓએ આજથી હડતાળ શરૂ કરી છે. જૂની પેન્શન યોજના લાગુ કરો અને કોન્ટ્રાક્ટ બંધ કરો, કર્મચારીઓની માગ છે. આ હડતાળમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ ભાગ ?...
લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપ એક્શનમાં, સી આર પાટીલે લીધા સાંસદોના ક્લાસ, જુઓ તસવીરો
લોકસભા ચૂંટણીને લઈને હવે ગુજરાત ભાજપ એક્શનમાં આવી છે. પેજસમિતિ તથા મોદીની ગેરંટી પર ચૂંટણી જીતવા કવાયત હાથ ધરાઇ છે. અગાઉ ધારાસભ્યોના ક્લાસ લીધા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે સાંસદોન?...
રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટ થશે શરૂ, 11 જાન્યુઆરીથી દર સપ્તાહે ત્રણ ફ્લાઈટ જશે
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને...
સુરક્ષા ચૂક મામલે સંસદમાં ભારે ઉહાપોહ, TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન સસ્પેન્ડ, બંને ગૃહ ભારે હોબાળા બાદ સ્થગિત કરવા પડ્યા
રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાએ TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયનને શિયાળુ સત્રના બાકીના ભાગ માટે 'અનાદરપૂર્ણ વર્તન' માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે. રાજ્યસ?...