Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

localnewsingujarat

1,450 stories

સનાતન સંસ્કારો દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ!

વડોદરા ભારતીય સંસ્કૃતિમાં મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નથી, પરંતુ સમાજને સંસ્કાર આપતા કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. આ પરંપરાને આગળ વધારવા માટે સનાતન સંસ્થા અને મંદિર મહાસંઘ દ્વારા 9 થી 15 વર્ષના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન 'સનાતન સંસ્કાર' તાલીમ…

· 2 min read

જામનગરમાં ગુજસીટોક આરોપી અલ્તાફ ખફીના ફાર્મ હાઉસ પર ફર્યું બુલડોઝર

જામનગરમાં કાયદો-વ્યવસ્થાને લઈને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગુજસીટોક હેઠળ આરોપી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર પ્રશાસને બુલડોઝર ફેરવ્યું છે. હાલ અલ્તાફ પોલીસ રિમાન્ડ હેઠળ હોવાનું જાણવા મળે છે. 1200 સ્ક્વેર ફૂટ…

· 2 min read

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે,…

· 2 min read

ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ

ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુર અને મુંબઈમાંથી બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જે દેશ વિરોધી કાવતરાં રચી રહ્યા હતા. મળતી માહિતી…

· 4 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક દબદબો : 550+ બેઠકો બિનહરીફ, કડી-ઊંઝામાં કોંગ્રેસ-AAP સાફ

ગુજરાત (Gujarat)ની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)એ રેકોર્ડબ્રેક પ્રદર્શન કરીને રાજકીય દબદબો સાબિત કર્યો છે. રાજ્યભરમાં 550થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ચૂંટણી પહેલાં જ ભાજપે મોટી રાજકીય જીત નોંધાવી છે. કુલ 10,005 બેઠકોમાંથી હવે માત્ર…

· 2 min read

લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની તૈયારી! કેન્દ્ર સરકાર લાવી રહી છે ‘બંધારણ (131મો સુધારો) બિલ 2026’

કેન્દ્ર સરકારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ઐતિહાસિક વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર, સરકારે ‘બંધારણ (131મો સુધારો) બિલ, 2026’નો ડ્રાફ્ટ સાંસદો સાથે શેર કર્યો છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને…

· 2 min read

હોર્મુઝ તણાવ વચ્ચે ભારત માટે રાહત : LPGથી ભરેલું ‘જગ વિક્રમ’ જહાજ આજે કંડલા બંદરે પહોંચશે

પશ્ચિમ એશિયામાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ) થી ભરેલું ભારતીય જહાજ ‘જગ વિક્રમ’ જોખમી Strait of Hormuz માર્ગ સફળતાપૂર્વક પાર કરીને આજે ગુજરાતના કંડલા બંદર…

· 2 min read

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ : સીઝફાયર બાદ લેન્ડમાઈન્સનું નવું સંકટ, વૈશ્વિક તેલ સપ્લાય પર ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (Ceasefire) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે તેવી આશા જાગી હતી, પરંતુ હવે અહીં લેન્ડમાઈન્સનું નવું જોખમ ઊભું થયું છે. ઈરાને જહાજોની સુરક્ષા માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં દરિયાના પેટાળમાં…

· 3 min read

મોદી કેબિનેટના મોટા નિર્ણયો : ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટ્સને મંજૂરી

નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો અને દેશના માળખાગત વિકાસને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. અશ્વિની વૈષ્ણવ એ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું કે સરકારે કુલ ₹1,74,207 કરોડના 5 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે,…

· 2 min read