સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે આર્ટીકલ 370 ને લઈ આપશે ચુકાદો
બંધારણની આર્ટીકલ 370 નાબૂદ કરવાના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે 16 દિવસ સુધી બંને પ?...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
પાકિસ્તાન અવરજવર કરી હોવાના આધારે ધરપકડ કરી ATS અમદાવાદ લાવી
એટીએસની ટીમે ગોધરાથી મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ સહિતના કેટલાક ડોક્યૂમેન્ટસ મળી આવ્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાન અવર જવર કરી હોવાનું જાણવા ?...
गुजरात के कच्छ में आया भूकंप, इतनी तेज रही तीव्रता
गुजरात के कच्छ में भूकंप के झटके महसूस किए गए हैं। बताया जा रहा है कि आज सुबह 9 बजे कच्छ में धरती कांपी है। राष्ट्रीय भूकंप विज्ञान केंद्र के मुताबिक, रिक्टर पैमाने पर इस भूकंप की तीव्रता 3.9 मापी...
ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા
આવકવેરા વિભાગે (Income Tax) ઓડિશા અને ઝારખંડમાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. https://twitter.com/ANI/status/1732636559458124152 વધારે સંખ્યામાં નોટો હ?...
PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ...
હવે રતન ટાટા પણ થયા Deepfake વીડિયોના શિકાર, જાતે સ્ટોરી શેર કરીને આપી જાણકારી, જાણો શું છે સમગ્ર મામલો
હાલમાં ઘણી અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સામે આવ્યા બાદ મુંબઈમાં હલચલ મચી ગઈ હતી. હવે વધુ એક ડીપફેક વીડિયો દ્વારા દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાને પણ શિકાર બનાવવામાં આવ્યા છે. રતન ટાટ?...
પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર
સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભ?...
યુવાનોની મહેનતથી 5Gથી 6G તરફ આગળ વધી રહ્યો છે દેશ, ગાંધીનગરની સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
ગુજરાતના ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે અનેક મોટા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ધર્મેન...
અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ
અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ ?...