કંગના રનૌતે પીએમ મોદીની ભગવાન રામ સાથે કરી તુલના, જુઓ ટ્રોલ થયા પછી શું કહ્યું?
વિધાનસભામાં ત્રણ મોટા રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસને માત્ર તેલંગાણામાં જ સફળતા મળી છે. ભાજપ આ સફળતાની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો...
સરગવાની શીંગો જ નહીં, પાંદડા પણ વરદાનરુપ, જાણો શું છે ફાયદા
સરગવાની શીંગોનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો કોઈ જ્યૂસ પીવે છે, તો કોઈ એને બાફીને ઉપયોગ છે. તો વળી કોઈ એને સરસ શાક અને વાનગી તૈયાર કરીને ખોરાકમાં ઉપયોગ કરે છે. તો કોઈ તેનાથી સરસ પરાઠા પણ ?...
‘એક અકેલા મોદી સબ પર ભારી!’ ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આ?...
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કેમ મળી હાર ? જાણો આ મુખ્ય પાંચ કારણ
રાજસ્થાનમાં પરિણામના વલણોમાં ફરી એક વાર સત્તાપલટ થતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતી સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. તાજેતરના વલણો અનુસાર ભાજપ જીત તરફ આગળ છે. તાજેતરના વ?...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ...
આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણી...
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; હવેથી તમામ બસ સ્ટેન્ડ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી
ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બ?...
રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને ?...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...