ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા
ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે…










