click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઑફિસ સમય બાદ કોલ કે ઇ-મેઇલ નહીં, લોકસભામાં ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ બિલ રજૂ થયું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઑફિસ સમય બાદ કોલ કે ઇ-મેઇલ નહીં, લોકસભામાં ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ બિલ રજૂ થયું
Gujarat

ઑફિસ સમય બાદ કોલ કે ઇ-મેઇલ નહીં, લોકસભામાં ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ બિલ રજૂ થયું

કામના કલાકો પૂરા થયા પછી કર્મચારીઓને વર્ક-સંબંધિત કોલ, ઈમેઇલ કે અન્ય વાતચીતથી દૂર રહેવાનો અધિકાર આપવા માટે લોકસભામાં એક પ્રાઇવેટ મેમ્બર્સ બિલ રજૂ કરવામાં આવ્યું છે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ 6 ડિસેમ્બરે ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025’ લોકસભામાં રજૂ કર્યું હતું.

Last updated: 2025/12/06 at 6:16 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લોકસભામાં ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025’ રજૂ થતાં કર્મચારીઓના કામ અને વ્યક્તિગત જીવનના સંતુલન અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ આ પ્રાઇવેટ મેમ્બર્સ બિલ 6 ડિસેમ્બરે રજૂ કર્યું, જેનો મુખ્ય હેતુ છે કે કર્મચારીઓ કામના કલાકો પૂરા થયા બાદ વર્ક-સંબંધિત ફોન કોલ, ઈમેઇલ અથવા મેસેજનો જવાબ આપવા માટે દબાણમાં ન આવે. ડિજિટલ યુગમાં કામ અને વ્યક્તિગત જીવનની સરહદો ધૂંધળી બની રહી છે, જેથી બર્નઆઉટ, માનસિક તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ વધતી જોવા મળે છે. આ સ્થિતિથી કર્મચારીઓને સુરક્ષા આપવા માટે આ બિલ મહત્ત્વપૂર્ણ બની શકે છે.

Introduced three forward-looking Private Member Bills in the Parliament:

The Paternity and Paternal Benefits Bill, 2025, introduces paid paternal leave to ensure fathers have the legal right to take part in their child's early development. It breaks the traditional model,… pic.twitter.com/YjrWw4LFwf

— Supriya Sule (@supriya_sule) December 5, 2025

બિલ અનુસાર, કામના કલાકો બાદ અથવા રજા દરમિયાન કર્મચારી દ્વારા વર્ક-સંબંધિત કોલ અથવા મેસેજનો જવાબ ન અપાય તો તેના પર કોઈ કાર્યવાહી, દંડ અથવા પેનલ્ટી નહીં કરવામાં આવે. કંપનીઓ પર પણ જવાબદારી નિર્ધારિત કરાઈ છે — જો તેઓ નિયમિત રીતે આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરે તો તેમને દંડનો સામનો કરવો પડશે. સાથે જ, દરેક કંપનીએ કર્મચારી કલ્યાણ સમિતિ (Employee Welfare Committee) રચવાની જોગવાઈ છે, જે કામના કલાકો, બ્રેક અને ‘ડિસ્કનેક્ટ’ સંબંધિત નીતિઓ બનાવવા માટે જવાબદાર રહેશે.

આ બિલનો મુખ્ય મંત્ર કર્મચારીઓને તેમની ખાનગી જિંદગીનો સન્માનપૂર્ણ અધિકાર આપવાનો છે, જેથી તેઓ કાર્યસ્થળની બહાર પણ માનસિક રીતે મુક્ત રહી શકે. જો કે, પ્રાઇવેટ મેમ્બર્સ બિલ સામાન્ય રીતે ચર્ચા બાદ પાછું ખેંચાઈ જતું હોય છે અને ભાગ્યે જ કાયદો બને છે, પરંતુ જો આ બિલ કાયદો બને તો ખાસ કરીને આઇટી, ટેક, ઑનલાઇન સર્વિસ અને કૉર્પોરેટ ક્ષેત્રના લાખો કર્મચારીઓને મોટો ફાયદો થશે. યુરોપના અનેક દેશોમાં ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ પહેલેથી જ અમલમાં છે, અને ભારતમાં પણ એ અમલમાં આવે તો કામકાજની સંસ્કૃતિ વધુ સ્વસ્થ અને સંતુલિત બની શકે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 2025, Breaking news, CM Gujarat, Emails, Employee Welfare Committee, employees, gujarat, gujarati news, latest news, localnewsingujarat, lok sabha, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Right to Disconnect, Right to Disconnect bill, topnews, topnewschannelinindia, કર્મચારી કલ્યાણ સમિતિ, ડિજિટલ યુગ, પ્રાઇવેટ મેમ્બર્સ બિલ, રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ, સાંસદ સુપ્રિયા સુલે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગગડતા રૂપિયા પર સીતારમણનો જવાબ : ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી
Next Article ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?