Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

સંસદમાં વંદે માતરમ્ ચર્ચા : પીએમ મોદી બોલ્યા—‘કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેક્યા હતા’

સંસદના શિયાળુ સત્રમાં આજે વંદે માતરમ્ પર ચર્ચા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ મુદ્દે સંસદમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું, કે જે મંત્ર અને જયઘોષે આઝાદીના આંદોલનમાં ઊર્જા અને પ્રેરણા આપી. તેના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરના…

· 3 min read

‘વંદે માતરમ્’નો વિવાદ : કઈ રીતે નેહરુ-કોંગ્રેસે હટાવ્યા હતા માતા દુર્ગાની સ્તુતિના છંદ?

ભારતના ઇતિહાસમાં આદિ શંકરાચાર્યની અધ્યાત્મમય પરંપરા પછી જો કોઈ રચનાએ રાષ્ટ્રવ્યાપી ઉર્જા અને ક્રાંતિનો સર્વશક્તિમાન જ્વાળામુખી પ્રગટાવ્યો હોય, તો તે ‘વંદે માતરમ્’ જેવી અમર કવિતા છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1870ના દાયકામાં રચાયેલું અને આનંદમઠમાં સ્થાન પામેલું આ ગીત માત્ર ભાવકવિતા…

· 4 min read

યુરોપના લાતવિયામાં પુરુષોની તંગી, મહિલાઓ કલાકના હિસાબે પતિ ભાડે લે છે

યુરોપનો એક દેશ લાતવિયા હાલના સમયમાં ગંભીર લૈંગીક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પુરુષોની તંગી એટલી હદે પહોંચી ગઈ છે કે તેને પરિણામે અંહી મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સર્વિસમાં જોરદાર તેજી આવી ગઇ છે. આ અસ્થાયી…

· 2 min read

અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ પ્લેન રનવે પરથી ઉતર્યું, મોટી દુર્ઘટના ટળી

અમરેલીના ટ્રેનિંગ એરપોર્ટ પર ફરી એક વખત મોટી દુર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે સામાન્ય તાલીમ દરમિયાન ટ્રેનિંગ સેન્ટરનું એક હળવું વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે અચાનક સ્લીપ થઈ ગયું અને રનવે પરથી નીચે ઉતરી ગયું. સદનસીબે આ ઘટનામાં…

· 2 min read

સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ધરમૂળથી તોડી પાડવા સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનું “ઓપરેશન મ્યૂલ હન્ટ”

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજાઈ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા વિવિધ સાયબર ગુનાઓના કરવામાં આવેલા ડિટેલ એનાલિસિસ આધારે બેંકથી લઈ પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત બાબતો પર ચેકીંગ/ વેરિફિકેશન ડ્રાઇવ…

· 3 min read

કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ

કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો છે. રોજિંદા મુસાફરી કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ તથા વેપારીઓ માટે…

· 2 min read

નળસરોવરમાં SOP વિવાદ : 300 બોટ બંધ, પ્રવાસીઓ નિરાશ – સિઝન ફેલ

નળસરોવરમાં આ વખતે પર્યટન સિઝન પૂરી રીતે ઝાંખી પડી ગઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ અહીં વિદેશી પક્ષીઓને નજીકથી નિહાળવા માટે ઉમટી પડે છે. પરંતુ હાલ સરકારની SOP અને બોટ સંચાલકો વચ્ચેની ખેંચતાણને કારણે હોડીઓ સંપૂર્ણપણે બંધ છે,…

· 3 min read

મમતાના ગઢમાં ગીતા પાઠ માટે 5 લાખ લોકો એકઠા થયા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં અયોધ્યાની 'બાબરી મસ્જિદ'ના નમૂનારૂપ મસ્જિદ માટે તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય દ્વારા શિલાન્યાસ કરાયાના એક દિવસ પછી, રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ ગીતા પાઠ કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિ સંસદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 5…

· 3 min read

કચ્છમાં મેગા ડિમોલિશન, 100 એકર જમીન પર થયેલું ગેરકાયદેસર દબાણ હટાવ્યું

કચ્છમાં રાષ્ટ્રીય અને દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વહીવટી તંત્રે આજે વહેલી સવારથી કંડલા પોર્ટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે વિશાળ અભિયાન શરૂ કર્યું છે. કંડલા અને મીઠા પોર્ટ આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઉગેલા અનધિકૃત બાંધકામો સુરક્ષા માટે ગંભીર…

· 2 min read

નિફ્ટી 26150 થી નીચે ગયો, સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટ્યો, ઈન્ડિગો 4% ઘટ્યો, અશોકા બિલ્ડકોન 5% વધ્યો

અશોકા બિલ્ડકોનને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તરફથી સાયન–પનવેલ હાઇવે પર મહારાષ્ટ્ર નગરના M/E વોર્ડમાં સ્થિત T-જંકશન પર ફ્લાયઓવર આર્મ-1 અને આર્મ-2 ના બાંધકામ માટે તેના હાલના પ્રોજેક્ટ હેઠળ વધારાનો વર્ક ઓર્ડર મળ્યો છે, જેનો વધારાનો ખર્ચ ₹447.21 કરોડ થશે અને…

· 3 min read