Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 29°C

localnewsingujarat

1,450 stories

પુતિન દિલ્હી પહોંચે તે પહેલા આવ્યા મોટા સમાચાર, ભારત-રશિયા વચ્ચે 2 અરબ ડોલરની ડીલ પર મહોર

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતે આવે તે પહેલા બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ કરારના સમાચાર સામે આવ્યા છે. ભારત અને રશિયાએ 2 બિલિયન ડોલર (આશરે રૂ. 16,700 કરોડ) ના પરમાણુ સબમરીન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારને…

· 3 min read

પાક નુકસાન સહાય : 3.39 લાખ ખેડૂતોને ₹1098 કરોડ ચૂકવાયા, બાકી ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે

ઑક્ટોબરના અંતમાં પડેલા કમોસમી વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે રેકોર્ડ સમયમાં ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું અને ત્વરિત વિતરણ પ્રક્રિયા શરૂ કરી હતી. બુધવારે (3 ડિસેમ્બર)…

· 2 min read

બંગાળમાં બાબરીનું નિર્માણ કરવાનું એલાન કરનાર હુમાયુ કબીર TMCમાંથી સસ્પેન્ડ

તૃણમૂલ કોંગ્રેસે પોતાના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી હુમાયુ કબીરને તેમની સતત વિવાદાસ્પદ અને સાંપ્રદાયિક રંગ ધરાવતી ટિપ્પણીઓના કારણે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને મંત્રી ફિરહાદ હકીમ જણાવ્યું કે પાર્ટીએ હુમાયુ કબીરને અગાઉ ત્રણ વખત ચેતવણી આપી હતી, પરંતુ…

· 2 min read

ચિત્તાના વસવાટ વિસ્તારને ફરી જીવંત કરવાનો ઉદ્દેશ્ય છે પ્રોજેક્ટ ચિત્તા – PM મોદી

આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસનાં અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિત્તા સંરક્ષણ માટે કાર્યરત બધા વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને શુભેચ્છાઓ પાઠવી. તેમણે પ્રોજેક્ટ ચિત્તાને ભારતની પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાની અને દેશની જૈવવિવિધતાને વધુ મજબૂત બનાવવાની ઐતિહાસિક પહેલ ગણાવી. પ્રોજેક્ટ ચિત્તાની સફળ યાત્રા ભારતમાં…

· 2 min read

તેલંગાણા સીએમ રેવંત રેડ્ડીનું દેવતાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન, ભાજપે માફીની માંગ કરી

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે તેમણે કોંગ્રેસ પાર્ટીની આંતરિક બેઠક દરમિયાન હિંદુ ધર્મ અને તેના દેવતાઓ વિશે કરેલી ટિપ્પણીઓ ભારે વિરોધનું કારણ બની છે. બેઠકમાં વિવિધતા વિષે બોલતા રેવંત રેડ્ડીએ કહ્યું કે હિંદુઓ…

· 2 min read

દેશની જાસૂસી કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી, ગોવામાંથી પુરુષ અને દમણથી મહિલા ઝડપાયા

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને ગંભીર જોખમ પહોંચાડી શકે તેવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની જાસૂસોને પહોંચાડવાના આરોપસર એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનની ધરપકડ…

· 2 min read

દાહોદ : સતીપતી પંથના 500થી વધુ પરિવારોનો SIR ફોર્મ ભરવાનો ઇનકાર, આધાર કાર્ડ પણ પરત આપ્યા

રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યભરમાં આ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલલામાં પણ અંદાજિત 97 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે…

· 2 min read

જાપાનમાં વોશરૂમ માટે ઝરણા અને પક્ષીઓના અવાજવાળા ડિવાઇસની વધતી માંગ

હાલમાં જાપાનના આધુનિક થરોમાં વૉશરૂમ અને જાહેર શૌચાલયમાં ઝરણાંનો કર્ણપ્રિય અવાજ, પક્ષીઓનો કલરવ જેવા અવાજો સંભળાય છે. આ ટ્રેન્ડ ઝડપી રીતે વધી રહ્યો છે. વાસ્તવમાં જાપાનમાં અવાજ છૂપાવતી ડિવાઈઝ પણ સામાન્ય છે. તેનો હેતુ શૌચાલયમાં આવતા અવાજને છૂપાવવાનો છે. સૌથી…

· 3 min read

વાહનોમાથી નાણા તથા સામાનની ઉઠાંતરી કરી ચોરી કરનાર નાયડુ ગેંગનો પર્દાફાશ કરતી LCB ખેડા – નડિયાદ

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇ.પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા…

· 2 min read

દિલ્‍હીમાં થશે ‘સનાતન રાષ્‍ટ્ર’નો શંખનાદ !

ક્યારેક ‘સોનાની ચકલી’ કહેવાતું ભારત માત્ર પોતાની સમૃદ્ધિને કારણે જ મહાન ન હતું, પરંતુ તેની સનાતન સંસ્‍કૃતિ, ધર્મનિષ્‍ઠ જીવનશૈલી, શૌર્ય અને વીરતાથી ભરપૂર શાસનને કારણે હતું. આજે ભારત ટેકનિકલ અને લશ્‍કરી દૃષ્‍ટિએ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ના માધ્‍યમ…

· 4 min read