વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે
ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લોવી (Lowy) ઇન્સ્ટિટ્યૂટે તેનો વાર્ષિક એશિયા પાવર ઇન્ડેક્સ 2025 બહાર પાડ્યો છે. જે એશિયાના 27 દેશોના લશ્કરી, આર્થિક, રાજદ્વારી અને સાંસ્કૃતિક પ્રભાવનું વિગતવાર મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં પ્રાદેશિક શક્તિમાં મોટા ફેરફારો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે,…










