Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

localnewsingujarat

1,450 stories

શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક

અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજારોહણ વિધિ…

· 4 min read

અભિજિત મુહૂર્તમાં રામલલ્લાના મંદિર પર બપોરે 12 વાગ્યે ધર્મ ધ્વજા ફરકાવાશે

મંગળવારે અયોધ્યામાં ઐતિહાસિક પળ સર્જાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે અભિજિત મુહૂર્તમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજારોહણ કરશે, જે મંદિર નિર્માણ પૂર્ણ થવાનું પ્રતિક છે. મંદિરના નિર્માણનાં મુખ્ય તબક્કા—ભૂમિ પૂજન (5 ઑગસ્ટ 2020) અને પ્રાણ…

· 3 min read

‘મુસ્લિમ બ્રધરહૂડ’ને આતંકવાદી સંગઠન ઘોષિત કરવાની ટ્રમ્પની તૈયારી

અમેરિકામાં ફરી એક વખત ઇસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહૂડ’ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેમનું પ્રશાસન મુસ્લિમ બ્રધરહૂડને ‘ફોરેન ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન’ (FTO) તરીકે જાહેર કરવાની દિશામાં કામ કરી રહ્યું…

· 2 min read

હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ હાયથમ અલી તબતાબાઈનું ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોત

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતી તંગદિલીના માહોલમાં, મહત્વપૂર્ણ આતંકી કમાન્ડર હાયથમ અલી તબતાબાઈના મોતથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બૈરુતના એક ચોક્કસ સ્થળે નિશાન સાધીને એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં હિઝબુલ્લાહના ચીફ ઑફ સ્ટાફ તબતાબાઈ ઢળી પડ્યા. આ…

· 3 min read

25 નવેમ્બરે અયોધ્યા જશે પીએમ મોદી, રામ મંદિર પર કરશે ધર્મધ્વજની સ્થાપના

અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કે પૂર્ણ થઈ ગયું છે અને 25 નવેમ્બર, વિવાહ પંચમીના પવિત્ર દિવસે મંદિરના શિખર પર ‘ધર્મધ્વજ’ની સ્થાપના કરીને આ ઐતિહાસિક કાર્યને સત્તાવાર રીતે પૂર્ણ ઘોષિત કરવામાં આવશે। આ ખાસ પ્રસંગે દેશના વડા…

· 3 min read

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા.…

· 3 min read

વ્હાઈટ કોલર આતંકી નેટવર્કનો નવો ખતરો, જમ્મુ-કાશ્મીરમાં 131 આતંકવાદી એક્ટિવ

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદના માળખામાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ એક મહત્વપૂર્ણ સુરક્ષા વિકાસ તરીકે સામે આવી છે. તાજા ગુપ્તચર અહેવાલ મુજબ હાલમાં ખીણમાં કુલ 131 આતંકવાદીઓ સક્રિય છે, જેમાંથી 122 પાકિસ્તાની છે અને માત્ર 9 સ્થાનિક કાશ્મીરી છે, જે છેલ્લા દાયકામાં…

· 3 min read

અમદાવાદમાં 19 વર્ષીય યુવતી સાથે અડપલાંના આરોપ બાદ PI બરકતઅલી વિરુદ્ધ FIR

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બનેલી આ ઘટના શહેરના પોલીસ તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. 19 વર્ષીય યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકતઅલી ચાવડા વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીના જણાવ્યા પ્રમાણે, ઘટના વિશાલા વિસ્તારમાં આવેલા…

· 3 min read

20 વર્ષ બાદ નીતિશ કુમારે છોડ્યું ગૃહ મંત્રાલય, સમ્રાટ ચૌધરીએ સંભાળી કમાન

બિહાર વિધાનસભા ચૂંટણી બાદ બનેલી નવી સરકારમાં નીતિશ કુમારે ફરી મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, પરંતુ લગભગ બે દાયકાથી તેમની પાસે રહેલું ગૃહ મંત્રાલય આ વખતે ભાજપને સોંપવામાં આવ્યું છે. ભાજપની તરફથી નાયબ મુખ્યમંત્રી બનાવાયેલા સમ્રાટ ચૌધરીને ગૃહ વિભાગનું મહત્વપૂર્ણ દાયિત્વ…

· 2 min read

સરકાર શ્રમ કાયદાઓને સરળ અને સુગમ બનાવવા માટે ચાર શ્રમ કોડને લાગૂ કર્યા

એક ઐતિહાસિક નિર્ણય હેઠળ, ભારત સરકારે જાહેરાત કરી છે કે ચાર શ્રમ કોડ  વેતન સંહિતા, 2019; ઔદ્યોગિક સંબંધ સંહિતા, 2020; સામાજિક સુરક્ષા સંહિતા, 2020; અને વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્ય પરિસ્થિતિઓ સંહિતા, 2020 , 21 નવેમ્બર 2025 થી અમલમાં મૂકવામાં આવી રહ્યાં છે, જેમાં વર્તમાન 29 શ્રમ કાયદાઓને સરળ બનાવી એકીકૃત કરવામાં આવે છે.…

· 13 min read