Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

ગુજરાતમાં બનાવટી પનીર-ચીઝ સામે FDCAનો મેગા એક્શન : 1,705 કિલો ડેરી એનાલોગ જપ્ત, પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી

ગુજરાતમાં ભેળસેળયુક્ત અને બનાવટી પનીર-ચીઝના વેચાણ સામે રાજ્ય સરકારે મોટું અભિયાન શરૂ કર્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)એ 6 અને 7 ઑગસ્ટ, 2026 દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં દરોડા પાડી કુલ 1,705 કિલોગ્રામ ડેરી એનાલોગ પનીર-ચીઝનો જથ્થો…

· 6 min read

‘દિવ્યાંગ બસ પાસ’ને DigiLocker સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય બહુમાન મળ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘Digital India’ વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નાગરિકોની ‘Ease of Living’ વધારવા માટે ગુજરાત સરકારે હાથ ધરેલી એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. રાજ્યના ‘દિવ્યાંગ બસ પાસ’ને DigiLocker સાથે જોડવાની પહેલ બદલ…

· 4 min read

E20 પેટ્રોલ સામે રાહુલ ગાંધીનો વિરોધ, પરંતુ વીડિયોમાં બતાવેલી કાર જ નીકળી E20-ફ્યુઅલ માટે અનુકૂળ : વિડીયોમાં જ ખૂલી ગઈ દાવાની પોલ

કેન્દ્ર સરકારની E20 પેટ્રોલ નીતિ સામે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. શુક્રવાર, 7 ઑગસ્ટ 2026ના રોજ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને E20 પેટ્રોલને લઈને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા અને…

· 7 min read

UPI પર ચાર્જ લાગશે? PCIએ દૂર કર્યો ભ્રમ : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે પેમેન્ટ મફત જ રહેશે, મોટા મર્ચન્ટ માટે MDR પર ચર્ચા

દેશમાં UPI એટલે કે Unified Payments Interface પર ચાર્જ લાગશે કે નહીં તેને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે Payments Council of India (PCI)એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. PCIએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI ટ્રાન્ઝેક્શન મફત…

· 6 min read

PM મોદી સાથે પ્રથમ મુલાકાત બાદ સાયોની ઘોષની પોસ્ટ ચર્ચામાં, લખ્યું- ‘યાદ રાખવા જેવી પળ’

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે સાંસદ સાયોની ઘોષની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સાયોની ઘોષે PM મોદી સાથેની મુલાકાતનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને તેને પોતાના માટે ખાસ અને…

· 5 min read

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય : રાષ્ટ્રીય પર્વોની વિકાસ ગ્રાન્ટ બમણી, આયોજક જિલ્લાને હવે મળશે રૂ. 10થી 15 કરોડ

ગુજરાત સરકારે રાષ્ટ્રીય પર્વો અને વિકાસને એક સાથે જોડતી પોતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિવસ, સ્વાતંત્ર્ય દિવસ અને ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જે જિલ્લામાં યોજાય તે જિલ્લાને…

· 6 min read

ખેડા જિલ્લામાં ભાજપનું પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન

ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ…

· 2 min read

વિસનગરના સદુથલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ગ્રામજનો સાથે રાત્રિ લોકસંવાદ, પ્રાકૃતિક ખેતી અને સંસ્કારી પેઢી પર મૂક્યો ભાર

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉમેદપૂરી વાડી ખાતે આયોજિત વિશેષ રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મીય લોકસંવાદ સાધ્યો હતો. ગ્રામ્ય જીવન, ખેતી, યુવાનોના ઘડતર અને સામાજિક જવાબદારી જેવા અનેક વિષયો…

· 4 min read

ISI ષડયંત્રના ખુલાસા બાદ અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની બદલી, BJPએ કેજરીવાલ પર સાધ્યું નિશાન

અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંઘ ભુલ્લરની અચાનક બદલીને લઈને પંજાબના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાયેલા હોવાના આરોપવાળા બે ક્રોસ-બોર્ડર ટેરર મોડ્યુલનો પર્દાફાશ અને દિલ્હીના જંતર-મંતર સાથે જોડાયેલા સંભવિત હુમલાના ષડયંત્ર અંગે પોલીસના ખુલાસા બાદ ગણતરીના…

· 6 min read

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મેરેથોન બેઠક, ગૃહથી ઉદ્યોગ વિભાગ સુધી યોજી વ્યાપક સમીક્ષા

ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ મહત્વપૂર્ણ સરકારી વિભાગો સાથે દિવસભર મેરેથોન સમીક્ષા બેઠકો યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકોમાં ગૃહ વિભાગ, ટુરીઝમ વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ઉદ્યોગ વિભાગ સહિત અનેક વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.…

· 5 min read