Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026

localnewsingujarat

1,450 stories

મોદી સરકારના 12 વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સ 25.15 કરોડથી વધીને 109 કરોડ પાર, BharatNetની પણ મોટી છલાંગ

ભારતમાં ડિજિટલ ક્રાંતિએ છેલ્લા એક દાયકામાં મોટી ગતિ પકડી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2014માં ભારતમાં આશરે 25.15 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા, જ્યારે માર્ચ 2026 સુધીમાં આ…

· 5 min read

FCRA Amendment Bill 2026: મહેશ જેઠમલાણીનો મોટો દાવો, કહ્યું- વિદેશી ફંડિંગ પર જવાબદારી નક્કી કરવી લોકશાહી પર હુમલો નથી

ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)માં પ્રસ્તાવિત સુધારાને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ મહેશ જેઠમલાણીએ મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે FCRA સુધારા બિલને લોકશાહી માટે ખતરો ગણાવતા દાવાઓ પર સવાલ ઉઠાવી કહ્યું છે…

· 6 min read

Viksit Gujarat Summit : $73.9 બિલિયન FDI સાથે ગુજરાત દેશમાં મોખરે, GIFT Cityથી AI-સેમિકન્ડક્ટર સુધી વિકાસની મોટી છલાંગ

ગુજરાતે આર્થિક, ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ વિકાસના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝન હેઠળ ગાંધીનગરના GIFT City ખાતે આયોજિત ‘Viksit Gujarat Summit 2026’ રાજ્યની ભવિષ્યવાદી વિકાસયાત્રાનું મહત્વપૂર્ણ પ્રતિબિંબ બની…

· 7 min read

ગુજરાતમાં ChipIN Extension Centre અને VLSI CoEની શરૂઆત, ચિપ ડિઝાઇનનું ગ્લોબલ હબ બનવાની દિશામાં મોટું પગલું

ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ બાદ હવે રાજ્ય ચિપ ડિઝાઇન, સંશોધન અને ઇનોવેશન ક્ષેત્રે પણ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) અને C-DAC બેંગલુરુના સહયોગથી રાજ્યમાં ChipIN…

· 6 min read

2013ના યૌન શોષણ કેસથી 2021ની દોષમુક્તિ સુધી, હવે હાઇકોર્ટે ચુકાદો પલટાવ્યો; જાણો શું છે તરુણ તેજપાલ સામેનો કેસ

તહેલકા મેગેઝિનના સ્થાપક સંપાદક અને પત્રકાર તરુણ તેજપાલને વર્ષ 2013ના યૌન શોષણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. બૉમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચે ગોવાની ટ્રાયલ કોર્ટ દ્વારા વર્ષ 2021માં આપવામાં આવેલી દોષમુક્તિનો ચુકાદો રદ કરીને તેજપાલને દોષી ઠેરવ્યા છે. ત્યારબાદ કોર્ટે…

· 9 min read

બનાસકાંઠાના ભીલડીમાં 235 વીઘા જમીનમાં બનાસ ડેરીનું બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના પશુપાલન અને દુગ્ધ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પહેલરૂપે બનાસ ડેરી દ્વારા જિલ્લાના ભીલડી ખાતે આશરે 235 વીઘા જમીનમાં ‘બનાસ બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘સેન્ટર ઑફ એક્સલન્સ – બનાસ બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ…

· 4 min read

બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા બદલ મેટા પર 567 મિલિયન ડૉલરનો દંડ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની Metaને અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં બાળકોની માનસિક તંદુરસ્તી અને ઓનલાઇન સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ કેસમાં મોટો કાનૂની ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની સ્ટેટ કોર્ટે Metaને $567 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમનો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્યને…

· 6 min read

ગુજરાતમાં ડેટા સેન્ટર પોલિસીનો અમલ શરૂ, રોકાણકારોને મળશે વિશેષ રાહતો અને સબસિડી

ગુજરાત સરકાર રાજ્યને દેશના અગ્રણી ડિજિટલ અને ટેક્નોલોજી હબ તરીકે વિકસાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલી ગુજરાત ડેટા સેન્ટર પોલિસીના અમલ માટે હવે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (Science…

· 3 min read

PM મોદીએ યુવાનોને આપ્યો ખાસ સંદેશ, ‘હેન્ડલૂમ ખરીદો, રીલ બનાવો અને દુનિયાને ભારતના વણકરોનું કૌશલ્ય બતાવો’

રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day 2026) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ, ખાસ કરીને યુવાનોને ભારતીય હાથશાળ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વીડિયો સંદેશ શેર કરીને લોકોને પોતાના મનપસંદ હેન્ડલૂમ ઉત્પાદનો સાથે વીડિયો…

· 4 min read

ભારે વરસાદથી મરણ પામનારને શ્રધાંજલિ અને સહાયતા અર્પણ કરતાં મોરારિબાપુ

ગુજરાત અને કેરળમાં પડેલાં ભારે વરસાદમાં ભોગ બનનારના પરિવારને મોરારિબાપુ દ્વારા કુલ રૂપિયા ૩ લાખ સંવેદના સહાયતા અર્પણ થઈ છે. તાજેતરમાં ગુજરાત અને કેરળમાં અતિવૃષ્ટિમાં ભારે નુકસાની અને જાનહાનિ થઈ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં નવસારી સહિત અન્ય સ્થાનોમાં ૫ વ્યક્તિઓએ…

· 1 min read