ઈરાનના ખર્ગ આઇલેન્ડ પર US સ્ટ્રાઈક, ટ્રમ્પ બોલ્યા– હોર્મુઝમાં દખલ કરશો તો તેલના કુવાઓ નિશાન બનશે
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે United States Central Command (CENTCOM) દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂ?...
ઈંધણ તંગી વચ્ચે PM મોદીની મંત્રીઓને ટકોર, અફવા ફેલાવનારા પર રાખો કડક નજર
વૈશ્વિક સ્તરે વધી રહેલા ઈંધણના ભાવ અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ વચ્ચે ભારત સરકાર સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહી છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્ર?...
મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો 25 દિવસ કર્યો
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતાની વચ્ચે ભારત સરકારે ઘરેલુ LPG સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર મ...
1 માર્ચ 2026થી બદલાશે ઘણા મહત્વના નિયમો : ટ્રેન ટિકિટ, LPG, UPI અને સિમ કાર્ડ પર સીધી અસર
ભારતમાં 1 માર્ચ, 2026થી સામાન્ય લોકોના દૈનિક જીવન અને ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. સુરક્ષા વધારવા, ડિજિટલ ફ્રોડ રોકવા અને સેવાઓને વધુ પારદર્શક બનાવવા મા?...
1 જાન્યુઆરીથી LPG, આધાર-પાન સહિત થઈ રહ્યા છે આ 9 મોટા ફેરફાર
નવા વર્ષની શરુઆત સાથે જ બૅન્કિંગ, ટેક્સ, સિમ કાર્ડ અને ગેસના ભાવ સંબંધિત અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે સમયસર તૈયારી નહીં કરો તો તમારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. એવામાં જોઈએ કે નવા ...
પેન્શન, ટેક્સથી લઈને LPG સુધી…1 ડિસેમ્બરથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો
નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે અને નવા મહિના સાથે નાણાકીય વ્યવસ્થામાં મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. 1 ડિસેમ્બરથી LPG ગેસ, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલના નિયમોમાં બદલાવ અમલમાં આવશે. આ ફેરફારોન?...
આજથી બદલાશે આ 5 મોટા નિયમ, જાણો તમારા ખિસ્સાને પર શું થશે અસર
ઓગસ્ટ 2025ની શરૂઆત સાથે દેશમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે સામાન્ય લોકોના દૈનિક જીવન અને ઘરેલુ બજેટ પર સીધી અસર કરશે. આ ફેરફારો ખાસ કરીને ક્રેડિટ કાર્ડ ધારકો, LP...
હવે જૂના વાહનો અને EVના ભાવમાં થશે વધારો! 18 ટકા GST ઝીંકવાની તૈયારી: સૂત્રો
જૂના અને વપરાયેલા વાહનોના બજારમાં જીએસટીની દરવૃદ્ધિથી ખરીદનારાઓ અને વેપારીઓને ખરેખર મોટો આંચકો લાગી શકે છે. હાલના ટેક્સ માળખા હેઠળ જૂના વાહનો પર ૧૫ ટકાથી ઓછો જીએસટી વસૂલવામાં આવે છે, જે હવ?...
માર્ચના પહેલા દિવસે જ મોંઘવારીનો ઝટકો, સતત બીજા મહિને કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો
2024ના માર્ચ મહિનાના પ્રથમ દિવસે જ એટલે કે 1 માર્ચે જ LPG ગેસ સિલિન્ડરની કિંમતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. મતલબ કે 1 ...
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 209 રૂ.નો વધારો, તહેવારોની સિઝનમાં મોંઘવારીનો મોટો ઝટકો
ઓક્ટોબર મહિનાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે મોંઘવારી એ મોટો આંચકો આપ્યો છે. ખરેખર તો 1 ઓક્ટોબર 2023થી જ એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ?...