સંસદ પરીસરમાં સત્તા અને વિપક્ષના સાંસદોનું સામ-સામે વિરોધ પ્રદર્શન, મણિપુર-રાજસ્થાન મુદ્દે હોબાળો
સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બંને ગૃહોમાં મણિપુર પર હંગામો ચાલુ રહેવાની ધારણા છે. કારણ કે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ બનાવી છે તો ભાજપે પણ બંગાળ અને રાજસ્થાનમાં ?...
મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયોએ હુમલા કરવા બંકરો તૈયાર કર્યા હોવાનો ઘટસ્ફોટ
મણિપુરમાં, મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જબરદસ્ત ખાઈ રચાઈ ગઈ છે તેને પૂરવી મોટો પડકાર બની ગયો છે. બંને સમુદાયો દ્વારા તેમની સુરક્ષાના નામે બનાવેલા બંકરો જાણે સરહદ પર સુરક્ષા દળોના બંકરો હોય ...
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડના મુખ્ય આરોપી હુયરુમનું મકાન રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચ...
“ઈતિહાસ સાક્ષી છે, સ્ત્રીના ચીરહરણની કિંમત સમગ્ર મનુષ્ય જાતિએ ચૂકવવી પડી છે”, ગુસ્સે ભરાયા આશુતોષ રાણા
મણિપુરમાં બે મહિલાઓ સાથે ક્રૂરતાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગઈકાલે વાયરલ થયેલા આ વીડિયોમાં પીડિત મહિલાઓ ટોળા દ્વારા નિર્વસ્ત્ર કરીને પરેડ કરતી જોવા મળી રહી છે. આ વીડિય?...
મણિપુરમાં થયેલી બર્બરતા પર બોલીવૂડના આ સેલેબ્સ રોષે ભરાયા, આરોપીઓને કડક સજાની માંગ કરી
મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. આ ભયાનક ઘટનાના વીડિયોએ આખા દેશને હચમચાવી દીધો છે. આ બર્બર ઘટનાથી રોષે ભરાયેલા લોકો સોશ્યલ મીડિ...
મણિપુર મુદ્દે સંસદમાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મણિપુરમાં એક સમુદાયની બે મહિલાઓને કપડાં વગર નગ્ન હાલતમાં ખુલ્લેઆમ પરેડ કરાવવા બદલ દેશભરમાં ગુસ્સો વ્યાપી ગયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંસદમાં વિપક્ષે મણિપુર મુદ્દે વડાપ્રધાનના મૌન પર સ?...
મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે PM મોદીએ કહ્યું – ઘટના શરમજનક, કોઈ દોષિતને નહીં છોડીએ
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવાના મામલે હવે વડાપ્રધાન મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. પત્રકારોને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મણિપુરની ઘટના ખરેખર શરમજનક છે. કોઈ દોષિતન?...
મણિપુરમાં ફરી હિંસા : પશ્ચિમ કંગપોકપીમાં એક પોલીસ કર્મચારીનું મોત, 10 ઈજાગ્રસ્ત
મણિપુરના પશ્ચિમી કંગપોકપી વિસ્તારમાં આખીરાત હિંસક અથડામણો ચાલી હતી, ત્યારબાદ આજે એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં 10 અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. એ...
સુરક્ષાની જવાબદારી કેન્દ્ર અને મણિપુર સરકારની, હિંસા ભડકાવવા આ મંચનો ઉપયોગ ન કરશો : CJI
મણિપુરમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરવાના હાઈકોર્ટના આદેશ સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. રાજ્ય સરકારે કહ્યું છે કે પરિસ્થિતિ વારંવાર બદલાઈ રહી છે. હવે આ આદેશનો અમલ કરવો મુશ્કેલ ?...
મણિપુરમાં ટોળાએ IRB કેમ્પ પર કર્યો હુમલો, શસ્ત્રો લૂંટવાનો પ્રયાસ, એકનું મોત
મણિપુરમાં હજારો પ્રયત્નો પછી પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યની સરકાર તેમજ કેન્દ્ર સરકાર શાંતિ પુન:સ્થાપવાના અનેક પ્રયાસો કરી રહી છે તે બાદ આજે ફરી એક વાર મણિપુરમાં સંઘર્ષની સ્થિતિ જ?...