વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટના સ્ટેચ્યુનું થયુ અનાવરણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજ રહ્યા હાજર
ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત ભારતીય ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ વાનખેડ?...
મુકેશ અંબાણીને અઠવાડિયામાં જ ત્રીજી વખત મળી મોતની ધમકી, હવે 200 નહીં 400 કરોડ માંગ્યા
દેશના ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ 200 કરોડ રુપિયાની ખંડણી માગી હ?...
આંદોલનકારીઓએ NCPના MLAના બંગલાને ફૂંકી માર્યો, મરાઠા અનામત મામલે મહારાષ્ટ્ર ભડકે બળ્યું
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દો ગરમાયો છે. તેની લપેટમાં હવે ધારાસભ્ય પણ આવી ગયા છે. અહેવાલ અનુસાર મરાઠા અનામતના આંદોલનકારીઓએ બીડ જિલ્લામાં સ્થિત NCPના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના (Prakash Solanke) નિ?...
મેટ્રો ટ્રેનમાં બેસવા માટે કીડી-મંકોડાની જેમ લોકોની લાગી લાઈન, દરવાજો બંધ કરવામાં પણ મુશ્કેલી
પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ હાલમાં ટ્રાફિકની સમસ્યાઓને કારણે વધી રહ્યો છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે પોતાના વ્હીકલની જગ્યાએ બસ, રિક્ષા કે મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા થયા છે. દિ?...
હવાનું પ્રદૂષણ અટકાવવા માટે BMCએ જાહેર કરી ગાઈડલાઈન્સ, પાલન નહીં કરો તો થશે કડક કાર્યવાહી
મુંબઈ શહેર અને ઉપનગરમાં બદલાતા વાતાવરણના કારણે હવા પર પણ તેના પરિણામ થવા લાગ્યા છે. હવાના પ્રદૂષણના વધતા સ્તરને જોવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પેરેશનના કમિશનરે વહીવટી અધિકારીઓની સાથે બેઠક યોજ...
UNSCમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે કહ્યું- તમે જવાબને લાયક જ નથી
આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાન અવારનવાર કાશ્મીર મુદ્દા નો ઉલ્લેખ કરતું રહે છે અને દર વખતે મોટાભાગના ફોરમમાં ભારત તરફથી આકરા પ્રહારો સાથે જવાબ આપવામાં આવે છે ત્યારે ફરી એકવાર સુરક્ષા પરિ...
ભારત સાથેના તણાવ વચ્ચે કેનેડાએ કર્યો મોટો નિર્ણય, મુંબઈમાં વિઝા ઓફિસ કરી બંધ
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દિવસેને દિવસે વધતો જ જાય છે. હવે આ અંગે કેનેડા તરફથી વધુ એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડાએ મુંબઈમાં તેના વિઝા અને કોન્સ્યુલર એક્સેસ બંધ કરી દીધા ?...
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના બનશે ભાડૂઆત, દર મહિને લાખોમાં ચૂકવશે ભાડું
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ JIOના માલિક મુકેશ અંબાણી, મુંબઈમાં તેમનો આગામી મોટો પ્રોજેક્ટ – ભારતનો સૌથી મોટો લક્ઝરી મોલ – લોન્ચ કરવા માટે તૈયાર છે. આ મોલ જિયો વર્લ્ડ પ્લાઝા તરીકે ઓળ...
કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થતા ભારતના લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશેઃ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર
તેની પાછળનુ કારણ આપતા તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થઈ ગઈ છે.ભારતમાં અણારા 62 ડિપ્લોમેટ્સ હતા. આ પૈકી 41ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા ?...
મહારાષ્ટ્રમાં પકડાયું ‘હાઇઝનબર્ગ’ વગરનું ‘બ્રેકિંગ બેડ’: પોલીસે ડ્રગલેબ પર દરોડો પાડીને જપ્ત કર્યું ₹100 કરોડથી વધુનું મેફેડ્રોન
મુંબઈ પોલીસે મહારાષ્ટ્રમાં રિયલ લાઈફ ‘બ્રેકિંગ બેડ’નો પર્દાફાશ કર્યો જ્યારે તેમણે એક મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો, જે બે ધોરણ 10 નાપાસ ભાઈઓ દ્વારા ચલાવવામાં આવી રહ?...