નડિયાદ SRP ગ્રુપ-૭માં ૧૨૫ કર્મચારીઓને એક સાથે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની બઢતી
નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી ?...
નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓ ઝળક્યા
ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તાજેતરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા?...
ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના...
ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો
નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિય...
નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા ૩ વેપારીને ૩૫ હજાર દંડ, મનપા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ
નડિયાદ મહાનગર-પાલિકા દ્વારા ગંજ બજારમાં દરોડો પાડીને ચેકિંગ કરાયુ હતું. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી રૂા. ૩૫,૦૦૦ નો વહીવટી ચાર્જ અને ત્રણેય વેપારીઓ સામે દંડ?...
નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્?...
નડિયાદના પારસ સર્કલ ઉપર લુ થી બચવા ORSનું વિતરણ કરવામાં આવ્યું
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે શ્રમિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લુ થી બચવા માટે ors નું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હેલ્થ સેન્ટર -૪ નડ...
નડિયાદમાં માનવ જીવનને ઉગારવાની સી.પી.આર.ની તાલીમ તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું
નડિયાદ જે.સી.આઈ અને ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળના સંયુક્ત ઉપક્રમે મહામૂલા માનવજીવનને ઉગારવા માટે સૌથી સરળ અને તત્કાલ સેવા ગણી શકાય તેવી સી.પી.આર.ની તાલીમનો કાર્યક્રમ તાજેતરમાં નડિયાદની કુંદન?...
નડિયાદ : મહાગુજરાત સર્કલ ઉપર આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે ST બસ ડિવાઈડરમાં અથડાઈ
નડિયાદમાં ગુરૂવારે સાંજના સુમારે મહાગુજરાત સર્કલ પાસે આવેલ એલિસા કોમ્પ્લેક્સ પાસે બસ ડિવાઈડર ઉપર ધડાકે ભેર અથડાઈને ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી, સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ ઘણા મુસાફરોને ?...
નડિયાદમાં કલેકટર બંગલાની સામે જ ઘાસ નાખી ગાયોનું ટોળું કરનાર સામે ગુનો નોંધાયો
નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટરના બંગલાની સામે જ સવારના સમયે થ્રી વ્હીલ સાયકલ લઈને આવેલી એક જાહેરમાં પાસ નાખી ગાયોના ટોળા ને એકત્ર કરી રહ્યો હતો. જેને પગલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્ય?...