નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં “વીર બાલ દિવસ”ની ઉજવણી
ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ "વીર બાલ દિવસ" ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે...
નડિયાદ બિલ્ડર એસોસિયેશન દ્વારા જંત્રીમાં વધારા મુદ્દે ધારાસભ્ય અને કલેકટરને આવેદનપત્ર આપ્યું
સમગ્ર રાજ્યમાં જંત્રીમાં થયેલા વધારાને લઈ બિલ્ડર આલમમાં વિરોધ ત્યારે મોટા શહેરોની સાથે સાથે નાના શહેરોમાં પણ બિલ્ડરો દ્વારા ખેડા જિલ્લા કલેકટર અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને આવે?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લીધી
નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ Pro7 Cricket Academy પીપલગની મુલાકાત લઈ કોચ વિશ્વજીતસિંહ સોલંકીની એકેડેમી અને કોચિંગ વિશે માહિતી મેળવી હતી. એકેડેમી દ્વારા હાલ 70 જેટલા ખેલાડીઓને ટ્રેનિંગ આપવા...
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૨૦૩ લાખના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. R & B વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબન...
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં સંતો મહંતોની આગવી ભૂમિકા – વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડતાલ ધામના ૨૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શતાબ્દી મહોત્સવમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને હરિભક્તો અને શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે દીકરીઓને પાસનું રિફંડ આપવાની શરૂઆત
ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ 2024 દ્વારા દીકરીઓને પાસનું રિફંડ આપવાની ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નાં વરદ હસ્તે શુભ શરૂઆત કરવામાં આવી. તા. 1 સપ્ટેમ...
ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે
નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ ...
નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 1,2,9,10,11 વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નંબર 5, ટેલિફોન એક્સચેન્જ સામે નડિયાદ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળ મુલાકાત લઈ ઉ?...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના રમતવીરનું સન્માન કરાયું
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના માર્શલ આર્ટ શીખતા રમતવીરોનો સન્માન સમારંભ યોજાયો હતો. રાજ એકેડમીના કુ. તુલસી દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા USA ખાતે યોજાય...