Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

nadiad police

144 stories

નડિયાદ ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં ચોમાસુ ૨૦૨૪ સંદર્ભે બેઠક યોજાઈ

રાજ્યમાં તાજેતરમાં થયેલ ભારે વરસાદ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિની અધ્યક્ષતામાં કલેક્ટકર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત – બચાવની કામગીરીની…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલ અંગે છાપવામાં આવેલ નેગેટિવ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા

સમગ્ર નડિયાદ શહેરમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો નિકાલ થઈ ગયો છે ત્યારે દૈનિક સમાચાર પત્રોમાં નડિયાદમા હજુ વરસાદી પાણી ભરાયેલ છે તેવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ, જેનું ખંડન કરતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ માહિતી આપી પ્રજાને માહિતગાર કર્યા હતા. આ બાબતે…

· 2 min read

ગુજરાતમાં પૂરગ્રસ્તોની વારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર નડિયાદના મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને સાંનિધ્યમાં જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી પૂ.નિર્ગુણદાસજી મહારાજ સહિત તમામ સંતશ્રીઓ, મંદિરના ભક્તજનો દ્વારા તથા નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલરોએ પોત પોતાના વોર્ડ વિસ્તારમાં સાથે રહી નડિયાદના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી…

· 2 min read

નડિયાદ શહેરમાં ધોળે દિવસે વૃદ્ધા પર ફાયરિંગ : નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ

નડિયાદ શહેરમાં ધોળે દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી છે, આ અંગે નડિયાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં ધોળે દિવસે એકલા રહેતા વૃદ્ધા પર ફાયરિંગની ઘટના પ્રકાશમાં…

· 1 min read

નડિયાદ : વરસાદી માહોલમાં બે દિવસથી બિમારીથી કણસતી ગાયને હિંદુ ધર્મ સેના દ્વારા સારવાર અપાઇ

નડિયાદ શહેરમાં એકતરફ ૩-૪ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી બાજુ એક રખડતી ગાય બે દિવસથી બિમારીથી કણસતી રહી હતી, આ બાબતે હિંદુ ધર્મ સેના ટીમને જાણ થતાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠીએ મધરાતે સ્થળ ઉપર જાતે પહોંચી…

· 1 min read

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ નડિયાદ ખાતે વોલીબોલ રમત સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે રમત સંકુલ, હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે નડિયાદ ખાતે ઇન્ટ્રામુરલ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પરિસરના તથા ઓફિસ સ્ટાફ, કોચ અને ખેલાડી ભાઈઓ-બહેનોની કુલ ૧૬ વોલીબોલ ટીમ બનાવી પરસ્પર સ્પર્ધા કરી નેશનલ સ્પોર્ટસ ડે ની…

· 1 min read

નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો

તા.૨૨/૦૮/૨૦૨૪ના રોજ નડિયાદ નગરપાલિકા વિસ્તારના ફેરીયાઓ માટે સ્વનિધી સે સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાયો. જેમાં ૧૦૦ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સમજૂતી અને લાભ આપવામાં આવ્યા. આ અવસરે લીડ બેંક મેનેજર, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વગેરે બેન્કના પ્રતિનિધિઓ,…

· 1 min read

નડિયાદના ડભાણમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી : ફાયર વિભાગે કાબુ મેળવ્યો

ખેડા જિલ્લામાં નડિયાદ નજીક ડભાણ ગામે આવેલ એક ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગવાની ઘટના બની છે. આ આગની દૂર્ઘટનાનો કોલ નડિયાદ ફાયર સ્ટેશનને મળતા બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી,…

· 1 min read

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના કાર્યાલયનું શુભારંભ

શ્રી સંતરામ મંદિરના શ્રી નિર્ગુણદાસજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી સર્વમંગલ સ્વામીજી તથા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 ના કાર્યાલયનું ઓમ ગ્લોરિયા, મટકા ખીચડીની બાજુમાં, નડિયાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. છાટિયાવાડ - ખારાકૂવા સમસ્ત…

· 1 min read

નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી.

૭૮માં સ્વાતંત્ર પર્વની  રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી  થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને  સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત…

· 2 min read