Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

Nadiad

359 stories

નડીઆદમાં દુષ્કર્મના આરોપીનો નીકળ્યો વરઘોડો

આજે તેનું રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢી સરકારના ગૃહમંત્રીની ચેતવણી પ્રમાણે આરોપીના વરઘોડા નીકળશે તેમ ખેડા પોલીસે સાબિત કરી દીધું છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇડન ગાર્ડન સોસાયટી પાસે રહેતા 26 વર્ષિય રઈશભાઈ જસભાઈ મહીડાની આ વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોર…

· 2 min read

નડિયાદના શ્રી સંતરામ મંદિરનો ૧૯૪મો સમાધિ મહોત્સવ અંતર્ગત સંત-સપૂત-સાક્ષરની વંદના થશે

નડિયાદ સંતરામ મંદિરના ૧૯૪મા સમાધિ ઉત્સવને સંત. સપૂત સાક્ષર વંદના તરીકે ઉજવાશે. જેમાં અષ્ટમ્ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજની પુણ્ય દ્વિદશાબ્દી ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની ૧૭૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે વિશ્વવંદનીય સંત પૂ. મોરારિબાપુની રામકથા…

· 2 min read

નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું

પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના સભાખંડ ખાતે પૂ. નવલરામજી મહારાજ અને સંત વૃંદ- વૃંદાવન દ્વારા શ્રી રામ…

· 1 min read

નડિયાદ ખાતે ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫ આયોજન

ખેડા જિલ્લામાં નગર પ્રા.શિક્ષણ સમિતિ, નડીઆદ સંચાલિત કુલ ૨૦ પ્રાથમિક શાળાઓના આંતર શાળાકીય રમતોત્સવ-૨૦૨૫નું તા.૨૦, ૨૧ જાન્યુઆરી-૨૫ દિન: ૨ નું આયોજન બેન્ક ઓફ બરોડાના સહયોગથી કરવામાં આવ્યું. આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, નડીઆદ ખાતે ખુબ જ ઉલ્લાસપૂર્ણ રીતે યોજાઈ…

· 2 min read

કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી સંરક્ષણ માટે નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરાયું

ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન-૨૦૨૫ અંતર્ગત અભિષેક સામરિયા (IFS), નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ- નડિયાદ ના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૧/૨૦૨૫ના શુક્રવારના રોજ સામાજીક વનીકરણ રેન્જ- નડિયાદ દ્વારા આર.એફ.ઓ. અને તેમની ટીમ,  નડિયાદ એસ.આર.પી.ગૃપ-૭નો સ્ટાફ, નડિયાદ પોલીસ સ્ટાફ, નડિયાદ ટ્રાફિક સ્ટાફના…

· 2 min read

નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર “ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન” યોજાયું

નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા કુલ ૪૦૦ જેટલા ખેડૂતોના ફળ, ફૂલ અને શાકભાજી તથા બાગાયતી…

· 2 min read

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે હદના ઇન્દીરાનગરી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ૩ ઇસમોને ઝડપતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૦૧-૦૧-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેડકો.ભાવેશકુમાર અશ્વિનભાઇ તથા પો.કો.જયેશકુમાર વાલજીભાઇ તથા…

· 2 min read

નડિયાદ મનપામા મરીડા ગામનો સમાવેશ કરવા સ્થાનિકોની માંગ : આવેદનપત્ર પાઠવાયુ

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નડિયાદ મહાનગરપાલિકા જાહેર કરાતા કહી ખુશી કહી ગમ દેખાઈ…

· 1 min read

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે મિરાંત પરીખની નિમણૂંક, ડેપ્યુટી કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક

સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ નર્મદા પ્રોજેક્ટ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.…

· 1 min read

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મનપાની અમલના જાહેરનામુ પ્રસિધ્ધ ટુંક સમયમાં કરવામાં આવે તેવી…

· 1 min read