Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026

Nadiad

359 stories

નડિયાદ કમલમ ખાતે 200થી વધુ કાર્યકરોએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ કેસરીયો ધારણ કર્યો

ખેડા જિલ્લામાં આગામી સમયમાં કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જિલ્લામાં રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઇ રહી છે.જેના પગલે આજે કઠલાલ અને કપડવંજ તાલુકાના 210 કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.સહુ…

· 2 min read

નડિયાદના મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ યોજાયો

મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહ અને મહાદાતાઓના સન્માન સમારોહ પ્રસંગે મહાગુજરાત મેડિકલ સોસાયટીના ઉપપ્રમુખ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાજી દ્વારા મહાદાતા નટુભાઈ એડનવાલા અને શ્રીમતી સુભદ્રાબેન પટેલનું સન્માન…

· 1 min read

નડિયાદ જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોનીની ભારત સરકારના નોટરી પદે વરણી

નડીઆદના જાણીતા ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ભારત સરકારના નોટરી પદે વરણી કરવામાં આવી છે, જે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી. હાલમાં ગુજરાત સરકાર ઘ્વારા ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સભ્ય પદે જવાબદારી અદા કરી રહયા છે. ગુજરાત અને ભારત…

· 1 min read

નડિયાદમાં એસ.આર.પી. ગ્રુપ-૦૭ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

નડિયાદમાં એસ.આર.પી, ગ્રુપ-૦૭ ખાતે ગ્રુપના સેનાપતિ આઈ.પી.એસ અતુલકુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ૭૬મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્સાહપૂર્વક અધિકારી, કર્મચારી, બાળકો અને પરિવારજનો જોડાયા હતા. આ પ્રસંગે નિમિત્તે એસ.આર.પી, ગ્રુપ-૦૭ ની પ્રાથમિક શાળાના…

· 1 min read

નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે

નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાની રચના બાદ વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે નવા પ્રોજેક્ટ્સ માટે 200 કરોડ રૂપિયા અને જૂના…

· 2 min read

નડિયાદ સંતરામ મંદિરના મહંત પ.પૂ. રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો

આગામી ૧૯૪મા સમાધી મહોત્સવ, અંતર્ગત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી, શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ સવારે કરવામાં આવ્યો. પ.પૂ મહંત રામદાસજી મહારાજે સ્વચ્છતા અભિયાન નો આરંભ કરાવ્યા પછી શ્રી સંતરામ મંદિરના સ્વયંસેવકો અને…

· 1 min read

નડિયાદમાં આવેલ મધર કેર સ્કુલ નો 25મો વાર્ષિકત્સવ યોજાયો

મધરકેર શાળા ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ પોતાના ઈષ્ટદેવને યાદ કરતા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથી મહેમાન તરીકે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા એસપી રાજેશ ઘડિયા, ડીઇઓ રાવલ, સુમિતભાઈ, અવનીશભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.…

· 2 min read

શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ-બહેનો-સંતોએ લીધી

યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની ક્રુપા થી પ પુ શ્રી રામદાસજી મહારાજશ્રીના આશિઁવાદથી સેવા-ધમઁ અને સંસ્કાર ના ત્રિવેણી સંગમ સમા શ્રી સંતરામ મંદિર નડીયાદના હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં સ્ટોલની મુલાકાત ૨૫૦૦૦થી વધુ સનાતની ભાઈ, બહેનો અને બાળકોએ તથા સંતોએ મુલાકાત…

· 1 min read

નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી અંતર્ગત ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લામાં નડિયાદ બધીર વિદ્યાલય ખાતે ૨૫ જાન્યુઆરી ૨૦૨૫ નિમિત્તે ૧૫મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના ૮૦થી વધુ વયના મતદારો, યુવા મતદારો, થર્ડ જેન્ડર મતદારો, મહિલા, દિવ્યાંગ અને આર્મી જવાન મતદાર…

· 2 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો. આ કાર્યક્રમમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના…

· 1 min read