નડિયાદ ખાતે ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.29/06/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કુલ 19 પ્રશ્નોની રજૂઆત કર?...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા યોગ કરવાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા યોગ કરવાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને જલેબી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામાં આવ?...
નડિયાદ : ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ સેફટીની મિટિંગ યોજાઈ
જેમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં થતાં રોડ અકસ્માતના સ્થળો પર સંબંધિત વિભાગના અધિકારીઓને સંયુક્ત મુલાકાત દ્વારા અકસ્માત બાબતે જરૂરી રિપોર્ટિંગ કરી અકસ્માત નિવારક ઉપાયો લાવવા સૂચના આપી હતી...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપોના દિવ્ય શણગાર કરાયા
આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા બાળપણથી અલગ અલગ સ્વરૂપો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણ?...
નડિયાદ : નાનાવગામાં 33 દિકરીના એક રૂપિયામાં ક્ષત્રિય સમાજનો ભવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો
નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ધ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા અને લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચાઓથી સૌને બચાવવા માટે ...
નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે
કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અ...
જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલ જવાહર વિદ્યાલયમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત "વો?...
લોકસભા ચૂંટણી : નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી
નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હ...
નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજા?...