Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

Nadiad

359 stories

નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. એસ.બી.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.જી.પટેલ નાઓની સુચના…

· 3 min read

નડિયાદ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાજ્યમાં હાલ તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની ઉજવણી” થઈ રહી છે. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદમાં બાલ્કન-જી-બારી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

· 1 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ. જેમાં બહોળી સંખ્યામાં કર્મીઓએ જોડાઈને હાથમાં સરકારી…

· 1 min read

નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈએ ઉપસ્થિત રહી અસત્યના પ્રતીક સમા રાવણ પર સત્યના વિજય રૂપે રાવણ…

· 1 min read

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની જાહેરાત : નવદુર્ગા ગરબા મહોત્સવમાં ખરીદેલા પાસના નાણાં 7 હજાર દીકરીઓને પરત અપાશે

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ચરોતરના સુપ્રસિદ્ધ અને સૌથી મોટા ગરબા મહોત્સવ ખાતે આઠમના નોરતે માં જગદંબાના સ્વરૂપ સમી દીકરીઓ માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. નડિયાદના ધારાસભ્ય દ્વારા તા. 1 સપ્ટેમ્બર 2024 થી લઈને 27 સપ્ટેમ્બર 2024 સુધી…

· 1 min read

નડિયાદ : સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું આયોજન

પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ મંદિર નડીયાદ સંચાલિત સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું…

· 2 min read

નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કેમ્પ યોજાયો. આ કેમ્પમાં મંદિર કોઠારી સર્વમંગલ સ્વામી, સંતશ્રી ધર્મનીલય…

· 1 min read

નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો

સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"નુ આયોજન થયુ. આ કાર્યક્રમ માં ૩૫૦ થી વધુ દિવ્યાંગ બાળકો એ ખુબ…

· 2 min read

નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું અને તે મુજબ શણગારવામાં આવ્યું.અને દાદાને ગામઠી…

· 1 min read

નડિયાદમાં વરસાદી પાણીથી ધોવાણ થયેલ રસ્તાઓ બનાવવાની કામગીરી શરૂ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જરૂરી દિશા નિર્દેશ આપ્યા

નડિયાદ શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે R&B વિભાગ દ્વારા બનાવવામાં આવેલ જે રસ્તાઓનું ધોવાણ થયું હતું તેવા રસ્તાઓનું R&B વિભાગ અને નડિયાદ મ્યુનિસિપાલિટીના એન્જિનિયર દ્વારા સર્વે કરી આ ધોવાણ થયેલ રસ્તાઓને ફરી બનાવવાની કામગીરી R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી…

· 1 min read