Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

Nadiad

359 stories

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

નડિયાદ નજીક એકસપ્રેસ હાઈવે રોડ પર અમદાવાદ તરફ જવાના નાકા પાસેથી સવારના સમયે નડિયાદ શહેર પોલીસે બાતમીના આધારે કાર નંબર જીજે ૨૭ એપી ૮૬૦૭ માં રૂપિયા ૧.૧૦ લાખની કિંમતનો ૫૫૦ લીટર દેશી દારૂ અમદાવાદ લઈ જતા ચાલક દીપક રાજુ પટેલ…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવ મંદિર ખાતે દિપોત્સવનું આયોજન કરાયું

શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ તથા શ્રી સંતરામેશ્વર મહાદેવના સંતશ્રી શિવરામદાસજી મહારાજની આજ્ઞાથી કારતક વદ ચોથ શ્રી સંતરામેશ્વર મહાદેવ કમંડલકુંડ મહાદેવમાં તારીખ‌ ૧૮-૧૧-૨૦૨૦૪ સોમવારના રોજ આખા મંદિર પરિસરમાં દિપોત્સવનું આયોજન કરવાંમાં આવ્યું. આ…

· 1 min read

નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર માં આવ્યું જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં…

· 1 min read

નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની

નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, શુક્રવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવેલ, અસંખ્ય દીપમાળાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું અને…

· 2 min read

નડિયાદ સ્થિત હિન્દુ અનાથ આશ્રમ ખાતે બાળ દિનની ઉજવણી કરવામાં આવી

તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદનાં ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જી ડી. પડીયાનાં અધ્યક્ષસ્થાને અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, નડીઆદનાં ફૂલ ટાઈમ સેક્રેટરી(સિનિયર સિવિલ જજ કેડર) ડી બી. જોષી તથા બાળ કલ્યાણ સમિતિનાં…

· 2 min read

નડિયાદ બન્યું ટાઉન ઓફ ગ્રાફિટી, જયપુરના એક ચિત્રકારે દિવાલો ઉપર સર્જ્યા અનોખા ચિત્રો

રાજસ્થાનના જયપુરથી આવેલા એક કલાકારે નડિયાદ નગરને ટાઉન ઓફ ગ્રાફિટી બનાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રની સુંદર પહેલ અંતર્ગત આ કલાકારે રાજમાર્ગોની દિવાલો ઉપર મનોહર ચિત્રો દોરી તેમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તેમના સશક્ત અને સુશાસનના ૨૩…

· 2 min read

નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગર્ભ ગૃહ…

· 1 min read

નડિયાદ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના નાના-નાના ભૂલકાઓ દ્વારા “રામલીલા” યોજાઈ

શ્રી સંતરામ મંદિર, નડિયાદની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના k.g.ના નાના-નાના ભૂલકાઓ દ્વારા વિદ્યાલયમાં " રામલીલા " રજૂ કરવામાં આવેલ રામાયણના જીવંત પ્રસંગો ને લઈ k.g. ના વિદ્યાર્થીઓએ રામાયણ રજૂ કર્યું. શ્રી રામજન્મથી લઈ 14 વર્ષના વનવાસ…

· 1 min read

નડિયાદ ખાતે સોની યુથ ક્લબ દ્વારા બોક્સ ટુર્નામેન્ટ યોજાઈ

નડિયાદમાં વસતા શ્રી ખંભાતી શ્રીમાળી સોની યુથ ક્લબ દ્વારા આયોજિત બે દીવસીય "બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ"નું આયોજન કરવામાં આવ્યુ, આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ યુવાનોમાં ખેલ ઘ્વારા સંગઠિત કરીને તેમનામાં આત્માવિશ્વાસ વધારો કરવાનો હતો. આ ટુર્નામેન્ટમાં SYCLiones ટ્રોફી વિજેતા બની, શ્રેષ્ઠ બેટ્સમેન- સોની…

· 1 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા હનુમાનજીના વિવિધ રૂપોના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. આજે દાદાના ગર્ભ ગૃહમાં દાદાના નાનપણથી લઈ અને ઘડપણ સુધીના રૂપો ના શણગાર કરવામાં આવ્યા…

· 1 min read