Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

Nadiad

359 stories

નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો

નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, બાળ લગ્ન તથા પોક્સો એક્ટ 2012 વિશે માહિતગાર કરી બાળકોને મળેલા અધિકારો…

· 1 min read

નડિયાદમાં UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત ‘ગરબા રોક્સ’નું આયોજન કરાયું

નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થશે. ત્યારે બુધવારે નડિયાદમાં સરદાર સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત UTS મહિલા આર્ટસ કોલેજમાં બિફોર નવરાત્રિ અંતગર્ત 'ગરબા રોક્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં ભણતી અંદાજીત 700થી વધુ દીકરીઓએ તાળીઓના તાલે ગરબાની રંગત માણી હતી. મહત્વની…

· 1 min read

નડિયાદ એન.ડી.દેસાઈ યુનિવર્સિટી ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

તા.૦૨/૧૦/૨૦૨૪ ના રોજ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, ધર્મસિહ દેસાઇ યુનિવર્સિટી, નડીયાદ ખાતે નશાબંધી સપ્તાહ ઉદઘાટન સમારોહ યોજાયો. જેમાં નશાબંધી વિષય ઉપર સમજણ આપવામાં આવી હતી. જેમાં ડૉ.કિંજલબેન વસાવા, આ.પ્રોફેસર્સ ડૉ.એન ડી દેસાઇ ફેકલ્ટી ઓફ મેડીકલ…

· 1 min read

નડિયાદ : BAPS મંદિર ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત ૨ ઓક્ટોબરના રોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં બીએપીએસ મંદિર, કેશવ કથા કુંજ, યોગી ફાર્મ નડિયાદ ખાતે ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જે…

· 2 min read

નડિયાદ : માં ચેરીટેબલ ટ્રસ્ટના નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રેસ વાર્તા યોજાઈ

નડિયાદ નગરના પ્રાંગણમાં, જય મહારાજ ની પવિત્ર ભૂમિ પર તારીખ 3/10/2024 થી તારીખ 11/ 10/ 2024 દરમિયાન માં ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવદુર્ગા ગ્રુપ આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવ 2024 નું ભવ્યાતિભવ્ય આયોજન રાધે ફાર્મ ગ્રાઉન્ડ, પેટલાદ રોડ, નડિયાદ ખાતે કરવામાં આવેલ…

· 2 min read

નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે

રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થળેથી લઈને સોસાયટીમા થનાર ગરબા સુધી સતત પેટ્રોલિંગ કરશે અને વોચ…

· 2 min read

નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો

નડિયાદના યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર, કેશવકથાકુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કુલ ૩૯,૦૧૩ જેટલા લાભાર્થીઓને રૂ.૭૪.૪૧ કરોડની સહાય આપવામાં આવી રહી છે. જેમાં કુલ ૩૮,૪૧૧ ગ્રામ્ય લાભાર્થીઓને અંદાજિત…

· 4 min read

નડિયાદ મુકામે પીએમ નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓને રજૂ કરતું પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વ અને તેમના વડપણ હેઠળ સરકારની સિદ્ધિઓને રજૂ કરતી પ્રદર્શનીનો નડિયાદમાં શુભારંભ થયો. વોક વે ગાર્ડન પીજ કેનાલ, પીજ રોડ,નડિયાદ મુકામે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન…

· 1 min read

નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિ.માં સા.સિક્યુરિટી અંગે સેમિનાર યોજાયો

નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિવર્સટીના બીસીએ વિભાગના વુમન સેલ અંતર્ગત સાયબર સિક્યુરીટી વિષય પર સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ સેમિનારમાં સાયબર સિક્યોરીટી ઇન્ડિયા-વલ્લભવિદ્યાનગરના સ્થાપક મનીષભાઈ જૈને આ વિષયના નિષ્ણાંત તરીકે વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરીટીના ઉપયોગ દ્વારા રોજીંદા જીવનમાં ઇન્ટરનેશના દુરૂપયોગથી…

· 1 min read

નડિયાદ: મહિલાને પડોશી મહિલાએ એસિડ છાંટી ઘાયલ કરી લૂંટી લીધી

નડિયાદ મોટા મહાદેવ પાસે એક મહિલા ને પડોશી મહિલાએ ઉછીના આપેલ પૈસા પરત આપવા માટે બોલાવી એસિડ એટેક કરી ઘાયલ કરી મહિલા એ કાન માં પહેરેલ સોનાની નવ બુટ્ટી લૂંટી લીધા નો બનાવ નડિયાદ શહેર પોલીસ મથકે નોંધાતા નગરમાં ભારે…

· 1 min read