Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

Nadiad

359 stories

નડિયાદમાં 3500 રૂપિયાની લાંચના કેસમાં સિનિયર ક્લાર્કને સજા થઇ

નડિયાદમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક વર્ષ 2015માં રૂપિયા 3 હજાર500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા, જે કેસની સુનાવણી નડિયાદ કોર્ટ દ્વારા કરવામાં આવતા આ સિનિયર ક્લાર્કને લાંચના ગુનામાં કસૂરમાં ઠેરવીને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.…

· 1 min read

નડિયાદ આઇ.સી.ડી.એસ. દ્વારા વાનગી નિદર્શન/હરીફાઇ કાર્યક્રમ કરવામાં આવ્યો

પોષણ માસ સપ્ટેમ્બર-૨૦૨૪ અનુલક્ષીને મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ નડિયાદ   દ્વારા પટેલ હોલ, તા.પં.નડિયાદ ખાતે જિલ્લા કક્ષાના પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં વાનગી નિદર્શન/હરીફાઇનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આંગણવાડી કાર્યકરો દ્વારા સુપોષણ દિવસ, બાળ તુલા દિવસ તથા…

· 1 min read

નડિયાદમાં બીફોર નવરાત્રી યોજાઈ : ખૈલેયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

3 ઓક્ટોબરથી મા જગદંબાના પવિત્ર પર્વ નવરાત્રીની ઉજવણી થનાર છે, હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરમાં સૌપ્રથમ વખત બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DDU કોલેજના વિદ્યાર્થીઓ મનમૂકીને…

· 1 min read

નડિયાદ : ઇન્વેસ્ટમેન્ટના નામે 1.73 કરોડના સાયબર ફ્રોડના ગુનામાં બે આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઇમ ખેડા નડીઆદ પો.સ્ટ ૧૧૨૦૪૦૬૯ ૨૪૦૦૦૫/૨૦૨૪ BNS ACT. ૧૧૧, ૬૧(૨), ૩૧૮(૪), ૩૧૯(૨), ૩૩૬૩), ૩૩૮, ૩૪૦(૨) તથા આઇ.ટી એક્ટ ૬૬(સી) ૬૬(ડી) તા.૧૨/૦૯/૨૦૨૪ નારોજ દાખલ થયેલ. જે ગુના ફરીયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ઇન્વેસ્ટમેન્ટના નામે શેર, બ્લોક…

· 2 min read

નડિયાદ પાસે કેનાલમાં કાર ખાબકી : કારમાંથી મૃતદેહ મળી આવ્યો

નડિયાદ શહેરમાં પીપલગ પાસેથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે કાર ખાબકતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જે બાદ ફાયરબ્રિગેડના જવાનોને જાણ કરાતા તેઓએ ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી, જેમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના રમતવીરનું સન્માન કરાયું

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને રાજ માર્શલ આર્ટ એકેડેમીના માર્શલ આર્ટ શીખતા રમતવીરોનો સન્માન સમારંભ યોજાયો હતો. રાજ એકેડમીના કુ. તુલસી દ્વારા ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરતા USA ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. કોચ રાજ કૌશિક…

· 1 min read

નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ઝૂંપડી ઝૂંપડીમાં બેસાડી અલગ પ્રકારના શણગાર કરવામાં આવ્યા અને ગામઠી થીમ…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે 507 દીકરીઓને પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર અપાયા

નવદુર્ગા નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત આયોજકો દ્વારા તા.૧ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન જન્મદિવસ હોય તેવી ખેડા જિલ્લાની 507 દીકરીઓને જન્મદિવસે પવિત્ર રુદ્રાક્ષની માળા અને ગિફ્ટ વાઉચર નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે અપાઈ હતી. નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવદુર્ગા નવરાત્રી…

· 1 min read

નડિયાદ : ચોરી કરતા રીઢા ચોર આરોપી સાથે ૩ મોટર સાયકલ કબ્જે કરતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ

તાજેતરમાં નડીયાદ શહેરમાં આવેલ સંતરામ મંદિર તથા તેની આજુ બાજુ હોસ્પિટલમાંથી ટ્રિચક્રી વાહનો ચોરતી ટોળકી સક્રિય થયેલી હતી, જે બાબતે મહે. પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ ચોરી કરતી દ્રિચક્રી વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તથા નોંધાયેલ ગુનાઓ ડીટેકટ…

· 2 min read

૫ રાજ્યની જિલ્લા બેંકના ચેરમેન-ડિરેક્ટરે ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદ ની મુલાકાત લીધી

Bankers Institute of Rural Development (BIRD), Lucknow દ્વારા ભારત દેશમાંથી 5 રાજ્યની જિલ્લા બેંકના ચેરમેન,વાઇસ ચેરમેન , ડિરેક્ટર તથા નાબાર્ડના અધિકારીઓની સાથે કુલ મળી 30 જેટલા સહકારી આગેવાનો તથા અધિકારીઓ દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદની મુલાકાત…

· 1 min read