નડિયાદમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી અંજના પવારે સફાઈ કામદારોના પ્રશ્નોની કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા
ગ્રીન સિટી અને સ્માર્ટ સિટીના સ્વપ્નને સાકાર કરવા માટે સફાઈ કામદારોની ભૂમિકા મહત્વપૂર્ણ - શ્રીમતી અંજના પવાર રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રી અંજના પવાર ની અધ્યક્ષતામાં જિલ...
નડિયાદ શહેર તાલુકા પેન્શનર ફોરમ દ્વારા ૧૫મુ વાર્ષિક અધિવેશન યોજાયું
૩ ઓગસ્ટ ૨૦૨૪ સાક્ષરનગરી નડિયાદના આંગણે તાલુકા પેન્શનર ફોરમની વાર્ષિક સામાન્ય સભા -૧૫ મો વાર્ષિક અધિવેશન યોજાયું. સર્વધર્મ પ્રાર્થના, દિપ પ્રાગટય, મહેમાન પરિચય, ફૂલહાર વિધિ ઉત્સવ ઉજવણી સાથે...
સલુણ-શંકરપુરા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમો રૂ. ૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
નડિયાદ તાલુકાના સલુણ-શંકરપુરા રોડ ઉપરથી એલસીબી પોલીસે એક ટેમ્પીમાં દેશીદારૂની હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટેમ્પીમાં મુકેલ ત્રણ કંતાનના કોથળામાંથી ૮૫૦ લીટર દેશીદા?...
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ અને સમાજ સુધારક શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખાતે કરી હતી “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના
ઉત્તરસંડા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રથમ વખત થયો હતો આત્મસાક્ષાત્કારનો અનુભવ ગુજરાતી કવિ, જૈન ફિલોસોફર, સમાજ સુધારક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીએ નડિયાદ ખ...
સિટી બસનું ફરી વખત સૂરસુરીયુ
વડામથક નડિયાદ શહેરમાં છેલ્લા લાંબા વર્ષોથી બંધ થયેલી સીટી બસ દોડાવવાનુ ફરી એક વખત ફિયાસ્કો થયો છે. પાલિકા તંત્રએ અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વર્ક ઓર્ડર આપેલ એજન્સીએ કામ ન કરતા છેવટે આ વર્?...
હાથનોલી ગામના પ્રાકૃતિક કૃષિકારના કારેલી અને ગુવાર ખાશો તો સ્વાદ દાઢે વળગશે
આજે અનિયમિત વરસાદ અને મોંઘાદાટ રાસાયણિક ખાતરોને કારણે આપણને ઘણી જગ્યાએ ખેડુતો બોલતા જોવા મળે છે હવે ખેતીમાં પહેલા જેવી મજા નથી રહી. ત્યારે ખેતી જગતમાં પ્રાકૃતિક ખેતી એક મજબુત વૈકલ્પિક વ્યવ...
ખેડા જિલ્લા પોલીસનું ગૌરવ
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા જિલ્લામાં ક્રાઈમ રેસ્યો ઘટાડવા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ક્રાઈમ ડિટેક્શનની કામગીરીથી અનેક કેસો પણ ઉકેલવામાં આવી રહ્યા છે. પોલીસન?...
આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજવામાં આવ્યો
આરોગ્ય વિભાગ દ્વારા ખેડા જિલ્લાના તાલુકા હેલ્થ અધિકારી અને મેડીકલ ઓફીસરનો ”એડલ્ટ બીસીજી વેકસીનેશન” નો જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં વિશ્?...
વરસાદ બાદ નડિયાદની પરિસ્થિતિ
નડિયાદ શહેરમાં ગતરોજ વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ ઝરમર ઝરમર બપોર સુધી રહ્યો હતો. લગભગ સાડા છ ઈંચ કરતા વધારે વરસાદ ખાબકતા શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. શહેરના ચારેય અન્ડ?...
નડિયાદ : કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગણી
હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા ક?...