Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

Nadiad

359 stories

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વિગેરે) વિઝયુઅલ કોન્ટેન્ટ (શોર્ટ ફિલ્મ, નાટક વિગેરે) બનાવવા સ્પર્ધાનું આયોજન કરવામાં…

· 2 min read

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નડિયાદ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમળકાભેર ઉજવણી

નડિયાદ ની પ્રથમ હરોળની CBSE સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું. સ્કૂલના 850 થી વધુ બાળકોએ ઉમળકાભેર આ પ્રોગ્રામ માં ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના એક્સપર્ટ ટ્રેનર…

· 1 min read

નડિયાદના BAPS મંદિર ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે

નડિયાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, યોગીફાર્મ ખાતે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ બાબતે નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા અને મનપા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની સહ અધ્યક્ષતામાં પ્રાંત કચેરી નડિયાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં ગુરુકુળ થિમ પર શાળા પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના આરંભ નિમિત્તે શાળા પ્રવેશ ઉત્સવ ગુરુકુળની થીમ પર હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો અહેસાસ થાય તે હેતુસર એન્ટ્રી પરિસરમાં ગુરુકુળ જેવી માહોલ રચવામાં આવ્યો હતો. બાળકોનું શિક્ષકો…

· 1 min read

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં સલામતીના ભાગરૂપે બે સ્થળોએ મોકડ્રિલ યોજાઈ

ગુજરાતમાં સિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી. ખેડા જિલ્લામાં બે મહત્વના સ્થળોએ આકસ્મિક હુમલો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર…

· 1 min read

દેશના વીર જવાનોને બિરદાવવા નડિયાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ "ઓપરેશન સિંદૂર" દ્વારા શૌર્ય અને બહાદુરીના દર્શન કરાવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કરતાં દેશનાં સશસ્ત્ર દળોના જવાનોનાં સન્માનમાં રાષ્ટ્રભાવના સાથે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું નડિયાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદમાં સંતરામ…

· 1 min read

નડિયાદ SRP ગ્રુપ-૭માં ૧૨૫ કર્મચારીઓને એક સાથે એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલની બઢતી

નડિયાદના એસઆરપી ગૃપ-૭માં એક સાથે 125 કર્મચારીઓને પ્રમોશન અપાયું છે, આ કર્મચારીઓને ASI અને હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. નોંધનીય છે કે, ગ્રુપના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને એકી સાથે બઢતી આપવામાં…

· 1 min read

નડિયાદ ખાતે આયોજિત ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓ ઝળક્યા

ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં 6300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તાજેતરમાં 14 એપ્રિલથી 30 એપ્રિલ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 3.0 રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 6369 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.…

· 2 min read

ખેડા : નડિયાદમાં DG – IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું. DG…

· 1 min read

ખેડા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા તપાસ: ચાર પેઢીઓને રૂ. ૪.૭૫ લાખનો દંડ કરાયો

નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન જીલ્લાની ચાર પેઢીઓમાંથી ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ…

· 2 min read