દિવાળીની સિઝનમાં કરન્સી સર્ક્યુલેશનમાં ઘટાડો, ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ
દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ?...
ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધર...
સુબ્રત રોયના મૃત્યુ સાથે શું સહારાનું સૌથી મોટું ‘રહસ્ય’ થઈ ગયુ દફન, ક્યાંથી આવ્યા 25,000 કરોડ રૂપિયા?
સુબ્રત રોયના મૃત્યુ બાદ હવે સેબી પાસે પડેલા સહારાના 25,000 કરોડ રૂપિયા ક્યાક ગયા ? તમને જણાવી દઈએ કે ખરેખર, આ 25,000 રૂપિયાનો હિસાબ હજુ સુધી મળ્યો નથી. અત્યાર સુધી સેબી પાસેથી 25,000 કરોડ રૂપિયાનો આ ક્લેમ ?...
મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી
સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા ...
સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે....
હવે પછી રાજસ્થાનમાં ક્યારેય ગેહલોતની સરકાર બનશે નહીં: PM મોદીની ભવિષ્યવાણી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અંગે એત ભવિષ્યવાણી કરી છે. પીએમ મોદીએ આ ભવિષ્યવાણી સાચી સાબિ...
ચીન સાથે સરહદી વિવાદને ઉકેલવા સહમત થયા બાદ ભુટાનના રાજા આજથી ભારતની મુલાકાતે
ચીન સાથેના સરહદ વિવાદને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવા માટે સંમત થયાના થોડા દિવસો બાદ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુક (Jigme Wangchuk) હવે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આઠ દિવસીય પ્રવાસના પ્રથમ રાઉન્?...
પીએમ મોદીએ કહ્યું- માટીનું ઋણ ચૂકવે એ જ જીવન, ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનનુ સમાપન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પર આયોજીત ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન કર્યું અને ‘મેરા યુવા ભારત’ સંસ?...
તુષ્ટિકરણનું રાજકારણ દેશની એકતા અને વિકાસ સામે અવરોધ : મોદી
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી પ્રસંગે આજે કેવડિયા - એકતાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે કહ્યું હતું કે દેશની એકતા અને વિકાસ...
તૃષ્ટિકરણની રાજનીતિ જ દેશના વિકાસમાં આડખીલી રૂપ, કેવડિયામાં પીએમ મોદીનું નિવેદન
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ હાજરીમાં કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા પ્રયાસ કર્યો હતો. પ્રાસંગિક ...