ISISને મોટો ઝટકો : ટ્રમ્પનો દાવો—અમેરિકા-નાઇજીરિયા સંયુક્ત ઑપરેશનમાં ટોચનો આતંકવાદી ઠાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકન સેના અને નાઇજીરિયાના સશસ્ત્ર દળોએ સંયુક્ત રીતે એક ગુપ્ત અને જટિલ ઑપરેશન હાથ ધરીને ISISના ટોચના નેતાઓમાંના એક અબુ-બિલાલ અલ-મિનુકીને ઠાર કર્યો છે. ટ્રમ્પે આ સફળ મિશનને આતંકવાદી નેટવર્ક માટે મોટો…










