Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,108 stories

પ્રતિભા પારકર પનામામાં ભારતની નવી રાજદૂત : અનુભવી IFS અધિકારીને મહત્વપૂર્ણ જવાબદારી

વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે અને ટૂંક સમયમાં તેમની નવી જવાબદારીઓ સંભાળે તેવી અપેક્ષા છે. પ્રતિભાએ રશિયામાં ભારતીય દૂતાવાસમાં વિદેશ સેવા સાથે તેમની રાજદ્વારી કારકિર્દીની શરૂઆત કરી હતી.…

· 2 min read

આદિજાતિ વિકાસમાં AIનો મોટો ઉપયોગ : વહીવટી સુધારણા માટે ગુજરાતનો નવો અભિગમ

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા દેશભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતીય ગરિમા ઉત્સવ' (10 મે થી 09 જૂન, 2026) અંતર્ગત ગુજરાતમાં પણ આદિવાસી સમુદાયના ઉત્થાન માટે નવીનતમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીનગરના બિરસા મુંડા…

· 4 min read

ખેડાના ચાંદણા ગામમાં ગેરકાયદે જમીન કબજા અને છેડતીના આરોપો : ગ્રામજનોમાં રોષ, પ્રશાસન હરકતમાં

ખેડા જિલ્લાના ચાંદણા ગામમાંથી ગેરકાયદે જમીન કબજા અને સામાજિક તણાવના ગંભીર આરોપો સામે આવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામની વચ્ચે આવેલી સરકારી/ફાજલ જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરી દુકાનોનું બાંધકામ ઊભું કરી દીધું છે. આ દુકાનો હવે સ્થાનિક…

· 3 min read

TMCમાં આંતરિક બગાવત તેજ : મમતા બેનરજીના નિર્ણયથી સાંસદોમાં અસંતોષ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ મમતા બેનરજીની આગેવાની હેઠળની Trinamool Congressમાં આંતરિક જૂથવાદ ખુલ્લેઆમ સામે આવ્યો છે. લોકસભામાં ચીફ વ્હિપ તરીકે કલ્યાણ બેનરજીની નિમણૂક બાદ પાર્ટીના ઘણા સાંસદોમાં નારાજગી ફાટી નીકળી છે. આ નિમણૂક અગાઉના ચીફ વ્હિપ Kakoli Ghosh Dastidarને…

· 2 min read

મોરબીમાં શરમજનક ઘટના : પિતાએ જ સગીર દીકરીનો સોદો કર્યો, મકાન માલિકે દુષ્કર્મ આચર્યું

ગુજરાતના મોરબી શહેરમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. એક સગીર દીકરીની રક્ષા કરનાર પિતા જ તેના શોષણમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક રીતે મામલો માત્ર મકાન માલિક દ્વારા…

· 2 min read

CWG 2026 માટે ભારત તૈયાર : મનસુખ માંડવિયાની હાઈ-લેવલ બેઠક, અમદાવાદ 2030 માટે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને ભારતીય દળની તૈયારી, તાલીમ અને સંકલન પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ…

· 2 min read

કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો

શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને તેમને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. આના કારણે ભારે…

· 3 min read

ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર વૈજ્ઞાનિક સરવે રિપોર્ટને સ્વીકારીને તેને…

· 3 min read

લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી : 7,500 પેજની ચાર્જશીટ, 10 આરોપીઓ સામે ગંભીર આરોપ

દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં National Investigation Agency (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત વિશેષ…

· 3 min read

તમિલનાડુ ચૂંટણી બાદ મોટો ખુલાસો : વિદેશી નાગરિકોએ ગેરકાયદે મતદાન કર્યું, 10ની ધરપકડ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચેન્નાઈ અને મદુરાઈ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન અધિકારીઓએ કુલ 10 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે વિદેશી પાસપોર્ટ ધરાવતા હોવા છતાં ગેરકાયદેસર રીતે…

· 3 min read