Skip to content
બુધવાર, નવેમ્બર 25, 2026

Narendra Modi

4,133 stories

નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ગામે ગામથી જંગી જનસમર્થન મળી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાઈ રહેલી સભાઓ, મિટિંગો…

· 2 min read

પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિતોને ક્યારેય ભૂલશે નહીં. પીએમ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે, “એક રાષ્ટ્ર…

· 2 min read

US ટેરિફ રિફંડ મામલે મોટી રાહત : ભારતને US પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ પેટે રૂ. ૧ લાખ કરોડ મળવાની સંભાવના

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ સંબંધોમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાની કોર્ટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા દંડાત્મક ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા બાદ હવે ભારત માટે મોટી આર્થિક રાહતનો રસ્તો ખુલ્યો છે. આ…

· 2 min read

ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો

સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દરમિયાન જહેમત ઉઠાવાયેલ. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનાં આંબલા ગામના યુવાનો…

· 2 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા…

· 3 min read

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયું હતું, જે સ્થાનિક પોલીસ અને…

· 3 min read

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશન અને શરણાર્થી નીતિઓમાં કડકાઈ લાવી છે, જેના કારણે હજારો લોકો પરત મોકલાવાના ભયમાં જીવી રહ્યા છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા ખાલિસ્તાન સમર્થનના દાવાઓના…

· 2 min read

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો. આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ…

· 2 min read

બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ગયું હતું. પાયલોટે સુરક્ષાના હિતમાં ઉડાન ભરવાનો ઇનકાર કરતાં CMને આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ…

· 2 min read