દિલ્હીમાં દહેશત : IRS અધિકારીની IIT ગ્રેજ્યુએટ દીકરી સાથે દુષ્કર્મ બાદ મોબાઈલ ચાર્જરથી હત્યા
દિલ્હીના અમર કોલોની વિસ્તારમાં બનેલા ભયાનક હત્યાકાંડમાં પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સિનિયર IRS અધિકારીની દીકરીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી રાહુલ મીણાએ સમગ્ર ઘટનાની યોજના અને અમલીકરણ અંગે કબૂલાત કરી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી…










