અમેરિકાએ PM મોદીને આપેલું વચન પૂરું કર્યું, ભારતને સદીઓ 105 જૂની મૂર્તિઓ પરત કરી
અમેરિકાએ ભારતને ચોરાયેલી 105 મૂર્તિઓ પરત કરી છે. તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ તમામ મૂર્તિઓ પ્રાચીન સમયની છે. સેંકડો વર્ષ પહેલાં આ મૂર્તિઓ ભારતમાંથી ચોરાઈને ત્યાં લઈ જવામાં આવી હતી. આ ?...
વિપક્ષની એકજૂથતા પર PM મોદીના પ્રહાર, બેંગલૂરૂમાં ભ્રષ્ટાચારીઓ એકત્રીત થયા
PM મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. અહીં વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, '26 રાજકીય પક્ષો 2024 માટે એક થઈ રહ્યા છે. કેટલાક લોકો ભારતની દ...
PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, 27 જુલાઈએ રાજકોટના નવા એરપોર્ટનું કરશે લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર?...
લોકસભાની 2024ની ચૂંટણીમાં વિપક્ષને હરાવવા માટે NDA તૈયાર, PM મોદીની અધ્યક્ષતામાં 38 પક્ષની આજે મળશે બેઠક
2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષના પડકારને સ્વીકારીને ભાજપે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDAના બેનર હેઠળ 38 પક્ષોની ભાગીદારીનો દાવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડ...
રાજકોટના હીરાસર એરપોર્ટનું 27 જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ, તૈયારીઓને અપાયો આખરી ઓપ
રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને (Hirasar International Airport) લઇને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે હીરાસર એરપોર્ટનું (Hirasar Airport) 27 જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister ...
વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે, દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા
વડાપ્રધાન મોદી યુએઈની મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિાયન તેમણે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. યુએઈના રાષ્ટ્?...
ફ્રાન્સ ‘મેક ઈન ઈન્ડિયા’માં મહત્વનું ભાગીદાર, સાથે હથિયારો બનાવીશું :મોદી
ફ્રાન્સ સાથે સંરક્ષણ સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધાર છે. તે બંને દેશો વચ્ચે ઘેરા પારસ્પરિક વિશ્વાસનું પ્રતીક છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વનું ભાગીદાર છે. અમે ઈચ્...
તિરંગાના રંગમાં રંગાયુ બુર્જ ખલીફા, બિલ્ડિંગ પર જોવા મળી PM મોદીની તસ્વીર
PM મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે UAE પહોંચી ગય?...
PM મોદી મહિલાઓને પ્રોત્સાહન આપે છે, ચેનલના CEO નાયરે કહ્યું : મળીને ગર્વ અનુભવું છું
ફ્રાન્સની મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની પેરિસમાં દેશની અનેક અગ્રણી હસ્તીઓ સાથે અલગ-અલગ બેઠક કરી હતી. આ દરમિયાન તેણે ફ્રેન્ચ લક્ઝરી ગ્રુપ ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્...
ફ્રાંસ બાદ PM મોદી પહોંચ્યા UAE, 9 વર્ષમાં 5મી મુલાકાત, જાણો કેવો રહેશે કાર્યક્રમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ બાદ હવે એક દિવસીય UAE પ્રવાસ પર છે. રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયદ અલ નાહ્યાને આજે અબુ ધાબીના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી આ પ્રવાસમાં વૈશ્?...