Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

Narendra Modi

4,099 stories

બુલેટ ટ્રેનથી વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં પહોંચાશે : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાત માટે મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એટલે કે Bullet Train Project ઝડપથી આગળ વધી રહ્યો છે. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે બુલેટ ટ્રેન…

· 5 min read

રિક્ષા હડતાળ વચ્ચે AMC-AMTSનો મોટો નિર્ણય, મુખ્ય સ્ટેશનો પર વધારાની બસો તૈનાત

અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને કારણે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો, GSRTC બસ સ્ટેશન અને…

· 5 min read

MS યુનિવર્સિટી પહોંચ્યા વડાપ્રધાન મોદી, ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં Gen Z સાથે સીધો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત વડોદરાથી કરી છે. તેઓ સંસ્કારી નગરી વડોદરા ખાતે પહોંચ્યા બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS University)ના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશેષ ‘Namo for Viksit Bharat’ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ કાર્યક્રમનું મુખ્ય…

· 4 min read

ગુજરાત બાદ મુંબઈ પહોંચશે PM મોદી, GFFની 7મી આવૃત્તિનો કરશે શુભારંભ

ગુજરાતના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લેશે. અહીં તેઓ Global Fintech Fest 2026 (GFF 2026)ની 7મી આવૃત્તિનો શુભારંભ કરાવશે અને દેશ-વિદેશથી આવેલા ફિનટેક નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધિત કરશે. વૈશ્વિક ફિનટેક…

· 6 min read

રક્ષામંત્રી રાજનાથસિંહ શ્રીલંકાના પ્રવાસે, દરિયાઈ અને સંરક્ષણ સહયોગ પર રહેશે ફોકસ

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ 8થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન શ્રીલંકાના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે છે. આ મુલાકાતને ભારત અને શ્રીલંકા વચ્ચેના પરંપરાગત રીતે મજબૂત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ…

· 5 min read

અમદાવાદ રિક્ષા હડતાળ : હડતાળના બીજા દિવસે એરપોર્ટ પર મુસાફરો પરેશાન, ડબલ ભાડાની ફરિયાદ

અમદાવાદ શહેરમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા જાહેર કરવામાં આવેલી ચાર દિવસીય હડતાળનો આજે બીજો દિવસ છે. હડતાળના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સી…

· 5 min read

નિશુ આઝાદે કર્યો ઘર પર પથ્થરમારાનો દાવો, પાડોશીઓએ કહ્યું- આવી કોઈ ઘટના જોઈ નથી

ગાઝિયાબાદમાં આંબેડકરવાદી એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતી નિશુ આઝાદના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દાવાને લઈને વિવાદ ઊભો થયો છે. નિશુ આઝાદે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કેટલાક લોકો તેના ઘરને ઘેરીને પથ્થરો અને ઈંટો ફેંકી રહ્યા હોવાનો દાવો કર્યો…

· 7 min read

નવસારીનું ‘નમો કમલમ’ કેમ છે ખાસ? AIથી લઈને હાઈટેક સુવિધાઓ સુધી જાણો ખાસિયતો

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આજે એક મહત્વપૂર્ણ રાજકીય અને સંગઠનાત્મક પ્રસંગ યોજાવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારીના ગ્રીડ હાઈવે નજીક નિર્માણ પામેલા નવા જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’નું લોકાર્પણ કરશે. આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી…

· 5 min read

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ

ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાવા જઈ રહી છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના સાત દાયકાથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત…

· 4 min read

PM મોદીના વડોદરા કાર્યક્રમનો જબરદસ્ત ક્રેઝ : એક કલાકમાં તમામ સીટ બુક, 42 હજારથી વધુ વેઇટિંગ લિસ્ટમાં

વડોદરામાં 8 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે પ્રથમ વખત BookMyShow પ્લેટફોર્મ મારફતે ફ્રી ડિજિટલ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન શરૂ થયા બાદ અંદાજે એક કલાકમાં જ…

· 5 min read