સાણંદ બનશે સેમિકન્ડક્ટર હબ, PM મોદી આવતીકાલે માઇક્રોન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
ગુજરાત હવે વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગના નકશા પર મહત્વપૂર્ણ સ્થાન મેળવવા જઈ રહ્યું છે. રાજ્યના સાણંદ ખાતે સ્થાપિત ભારતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે થવાનું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટ ભારતને ટેક્નોલોજી…










