Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,112 stories

ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે

ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ મેડલ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. આ પદક તેમને…

· 4 min read

ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના

ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ…

· 2 min read

8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ

આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર…

· 3 min read

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખાસ કરીને ડિનર પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં…

· 3 min read

બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મહત્વના બજાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધતા સોના અને ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું…

· 3 min read

અક્ષદા દળવીનો કિકબોક્સિંગ કેળવણીમાં જોરદાર પ્રદર્શન, ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે વડોદરાનું ગૌરવ વધાર્યું

તા. 4થી 8 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નવી દિલ્હીના કે.ડી.જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં વડોદરાની અક્ષદા દળવીનો પ્રદર્શન એકદમ પ્રશંસનીય રહ્યું. અક્ષદાએ લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની રમતિયાળ કુશળતા સાબિત કરી, જ્યારે પોઇન્ટ ફાઇટમાં…

· 2 min read

નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ

કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પોતાના સાથે રાખેલી હનુમાન ચાલીસાની પુસ્તિકા લઈ બેઠી…

· 3 min read

ઇઝરાયલમાં PM મોદીનું રેડ કાર્પેટ સ્વાગત, ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઇઝરાયલના બે દિવસીય સત્તાવાર પ્રવાસ માટે તેલ અવિવ પહોંચ્યા. એરપોર્ટ પર ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ પ્રોટોકોલ તોડી વડાપ્રધાન મોદીને ગળે મળી ઉષ્માભર્યું સ્વાગત આપ્યું. તત્કાલિન હેતુસર ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો હતો, જેનો ઇઝરાયલમાં મહત્વપૂર્ણ…

· 3 min read

બિહારમાં એઇડ્સનો ખતરો! દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ, પટના-ગયા સહિત 13 જિલ્લાઓ ‘ઉચ્ચ જોખમ’ ઝોનમાં

બિહારમાંથી એઇડ્સ અંગે એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. રાજ્યમાં એઇડ્સથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. મંગલ પાંડેએ વિધાનસભામાં જણાવ્યું હતું કે બિહારમાં એક લાખ 44…

· 3 min read

મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી – ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજી

મુરલીધર મંદિર પચ્છેગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાજીએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન મુરલીધર…

· 3 min read