PMએ MPમાં 5 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરી: મોદીએ કહ્યું- ત્રિપલ તલાકની વકીલાત કરનારા વોટબેંકના ભૂખ્યા છે, તેઓ મુસ્લિમ દીકરીઓ સાથે અન્યાય કરી રહ્યા છે
પીએમએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. બાદમાં મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝં...
ભારત અમેરિકાના 8 ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી દૂર કરશે, WTOમાં 6 વેપાર વિવાદનો પણ અંત આવશે
અમેરિકાથી આયાત થતા ચણા, કઠોળ અને સફરજન સહિતની આઠ પ્રોડક્ટ્સ પરની કસ્ટમ ડ્યૂટી ભારત હટાવવા જઈ રહ્યું છે. અમેરિકાએ કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ડ્યુટી વધાર્યા બાદ ભારતે વર્ષ 2019 મા?...
અમેરિકા ઈજિપ્તથી આવ્યા બાદ PM મોદીએ મણિપુર મુદ્દે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહપ્રધાન અમિત શાહે સ્થિતિનો આપ્યો ચિતાર
મણિપુર છેલ્લા 53 દિવસથી હિંસાની ઝપેટમાં છે. આ દરમિયાન અમેરિકા અને ઈજિપ્તની મુલાકાત લઈને પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે આજે સોમવારે મણિપુર મુદ્દે એક ઉ...
‘અમેરિકા-ભારતની મિત્રતા પહેલા કરતા વધુ મજબૂત’, બાયડેનની ટ્વીટ, PM મોદીએ કહ્યું- હું સંપૂર્ણપણે સંમત છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 9 વર્ષના કાર્યકાળમાં અમેરિકાની પ્રથમ સરકારી મુલાકાતેથી પરત ફર્યા છે. આ પ્રવાસ બંને દેશો માટે ઘણી રીતે ખાસ રહ્યો છે. તે જ સમયે, પીએમની મુલાકાત સમાપ્ત થયા પછી, અમે?...
14 બાળકો હોવા છતાં 100 વર્ષની મહિલા પીએમ મોદીને પોતાનો પુત્ર માને છે, મોદીને બધું દાન કરવા માંગે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM MODI) લોકપ્રિયતા આજે સમગ્ર વિશ્વમાં છે. પરંતુ કેટલાક લોકોનો પીએમ મોદી સાથે અલગ પ્રકારનો સંબંધ છે. આવી જ એક વૃદ્ધ મહિલા સાથે તમારો પરિચય કરાવવા જઈ રહ્યો છું. તેનું નામ...
PM મોદીનો કાલનો રોડ શો કેન્સલ, હવે માત્ર આ જ કાર્યક્રમ કરશે, જાણો કેમ લીધો નિર્ણય
ભોપાલમાં આવતીકાલે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ રોડ શો 500 મીટરનો હતો. પીએમ મોદીના હવે ભોપાલમાં માત્ર બે જ કાર્યક્રમ થશે. પ્રથમ બ?...
પીએમ મોદીને ઈજિપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નીલ’ એનાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે ઈજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓર્ડર ઓફ ધ નીલ'થી સન્માન કરવામાં આવ્યું હતું. ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફતેહ અલ સીસીએ ભારતના વડાપ્રધાનને આ સન્માન બંને ને?...
મિસ્રના મુખ્ય મુફ્તિએ ધાર્મિક બાબતો સંબંધે મોદીની પ્રશંસા કરી કહ્યું તેઓ સૌને સાથે રાખી ચાલે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે મિસ્રની રાજધાની કેરો (કાહીરા)માં પોતાના સમકક્ષ મુસ્તફા મેડબોવલીનાં નેતૃત્વમાં વરિષ્ટ મંત્રીઓ સાથે મંત્રણા કરી હતી. આ ગોળમેજી બેઠકમાં બંને દેસો વચ્?...
લોકસભા ચૂંટણી પહેલા પહેલી વાર PM મોદી 10 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધશે
લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓને પ્રથમ વાર વર્ચ્યુઅલ સંબોધન કરશે. આવતીકાલે 11 વાગે વડાપ્રધાન મોદી દેશમાં ભાજપના 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાને સંબોધન કરવાના છે. ત્ય...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાની ભારત અને સરકારની નીતિઓ પર કેવી રીતે અસર થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના ઘણા પાસાઓ છે, જેના પર ભારત અને અમેરિકાની સરકારે વ્યૂહાત્મક સુરક્ષાથી લઈને વેપાર, કૂટનીતિ, અર્થશાસ્ત્ર વગેરે તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો છે, પ?...