Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Narendra Modi

4,108 stories

દિલ્હી પોલીસની કર્ણાટક DyCM ડીકે શિવકુમારને નોટિસ, 19 ડિસેમ્બર સુધી હાજર થવાનો આદેશ

દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા નેશનલ હેરાલ્ડ કેસની ચાલુ તપાસ હેઠળ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને નોટિસ મોકલવામાં આવી છે. 29 નવેમ્બર 2025ની આ નોટિસમાં તેમને 19 ડિસેમ્બર 2025 સુધી તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા અથવા માંગવામાં આવેલી…

· 3 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે રાહત, રેલવેની 37 પ્રીમિયમ ટ્રેનોમાં 116 વધારાના કોચ ઉમેરાયા

ભારતમાં ઇન્ડિગો એરલાઇનની વ્યાપક ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબથી લાખો મુસાફરો પરેશાન બન્યા છે. આવા સમયે ભારતીય રેલવે બહુમુલ્ય સહારો બની રહ્યું છે. દેશમાં સર્જાયેલ આકસ્મિક મુસાફરી સંકટને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે…

· 2 min read

ઑફિસ સમય બાદ કોલ કે ઇ-મેઇલ નહીં, લોકસભામાં ‘રાઇટ ટુ ડિસકનેક્ટ’ બિલ રજૂ થયું

લોકસભામાં ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ, 2025’ રજૂ થતાં કર્મચારીઓના કામ અને વ્યક્તિગત જીવનના સંતુલન અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. NCP સાંસદ સુપ્રિયા સુલેએ આ પ્રાઇવેટ મેમ્બર્સ બિલ 6 ડિસેમ્બરે રજૂ કર્યું, જેનો મુખ્ય હેતુ છે કે કર્મચારીઓ કામના કલાકો…

· 2 min read

ગગડતા રૂપિયા પર સીતારમણનો જવાબ : ચિંતાની વાત નથી, અમે વિપક્ષમાં હતા ત્યારે સ્થિતિ જુદી હતી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં ડોલર સામે નબળા થઈ રહેલા રૂપિયા અંગે જવાબ આપ્યો. તેમનો દાવો છે કે રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે અને ચિંતા કરવાની કોઈ વાત નથી. નોંધનીય છે કે 1 ડોલર સામે ભારતીય રૂપિયો…

· 2 min read

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહનું મોટું નિવેદન, કહ્યું – મને ખૂબ માર્યો

જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાએ રાજકીય અને સામાજિક વલણોને ખૂબ અસર કરી છે. નવી માહિતી અનુસાર, આ ઘટના પાછળનો મુખ્ય આરોપી છત્રપાલસિંહે ખુલાસો કર્યો છે કે ઘટના દેખાતા પ્રમાણે નથી, અને પોતે આપઘાતિક હેતુથી જૂતો ફેંક્યા નહોતાં. છત્રપાલસિંહે…

· 2 min read

બાબરી મસ્જિદનાં નામે બંગાળમાં એકઠા થવાના છે સેંકડો મુસ્લિમો, 3 લાખ લોકો ભેગા કરવાનો હુમાયુંનો દાવો

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદની તર્જ પર બનનારી નવી મસ્જિદના શિલાન્યાસને લઈને પ્રદર્શન અને તણાવની સ્થિતિ રચાઈ છે. શનિવારે (6 ડિસેમ્બર 2025) આ કાર્યક્રમ TMCમાંથી સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયું કબીર દ્વારા ગોઠવવામાં આવ્યો છે. કબીરનો દાવો છે કે આ કાર્યક્રમમાં…

· 3 min read

અમદાવાદના ચાંગોદર હાઈવે પર પાપડ ફેક્ટરીમાં વિકરાળ આગ, ફાયર બ્રિગેડની ટીમ દોડી

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં બનેલા આગના બનાવોની શ્રેણીમાં આજે એક વધુ ગંભીર ઘટના સામે આવી છે. ચાંગોદર–સરખેજ–બાવળા હાઈવે પર આવેલી અમૃતા પાપડ પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરીમાં અચાનક લાગેલી આગે ભારે હડકંપ મચાવી દીધો. સવારે અચાનક ફેક્ટરીમાંથી ધુમાડાના ઘોર કાળા ગોટેગોટા ઉડતા…

· 2 min read

ઈન્કમ ટેક્સમાં સુધારા બાદ સરકારનો નવો ટારગેટ કસ્ટમ ડ્યુટી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્કમ ટેક્સ સિસ્ટમમાં મોટા સુધારાઓ કર્યા બાદ હવે સરકારનું આગામી મોટું મિશન કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં વ્યાપક સુધારાનું છે. તેમણે આને પોતાનું “નેક્સ્ટ બિગ ક્લિન-અપ અસાઇનમેન્ટ”…

· 3 min read

અફઘાન-પાક સરહદે ફરી તણાવ, બંને દેશો દ્વારા યુદ્ધવિરામ ભંગના આરોપ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર 5 ડિસેમ્બર, 2025ની મોડી રાત્રે થયેલા ગોળીબારે ફરી એકવાર બંને દેશો વચ્ચેની જૂની તણાવપૂર્ણ પરિસ્થિતિને જીવંત કરી દીધી છે. ઑક્ટોબર 2025માં કતારની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામને આ ઘટનાએ ગંભીર રીતે ઝટકો આપ્યો છે. હાલ સુધી કોઈ…

· 2 min read

ઇન્ડિગો સંકટ વચ્ચે સરકાર સખ્ત, વધુ ભાડા વસૂલતી એરલાઇન પર કાર્યવાહીનો આદેશ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોના ઓપરેશનલ સંકટને કારણે અચાનક વધેલા હવાઈ ભાડાં પર કડક કાર્યવાહી હાથ ધરી છે. સંકટથી અનેક રૂટ પર ફ્લાઇટ્સ ઘટી જતાં એરલાઈન્સે મુસાફરો પાસેથી અસામાન્ય અને બેફામ ભાડાં વસૂલી રહ્યા હતા, જેના પગલે મુસાફરોમાં ભારે નારાજગી જોવા…

· 2 min read