Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,101 stories

નર્મદા જિલ્લામાં યોગને વિશેષ પ્રાધાન્ય

યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ શ્રી ફુલસિંહ વસાવાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યોગ શિક્ષકોને યોગ પ્રમાણપત્ર વિતરણ…

· 1 min read

ટૂ વ્હીલર ચાલકો પાસેથી નહીં વસૂલાય ટોલ, હાઇવે ઓથોરિટીએ દાવા ફગાવીને કરી સ્પષ્ટતા

તાજેતરમાં કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવાઓ કરવામાં આવ્યા કે કેન્દ્ર સરકાર ટૂ વ્હીલર વાહનો પરથી પણ ટોલ ટેક્સ વસૂલવાનો વિચાર કરી રહી છે, જેના કારણે અનેક બાઈક અને સ્કૂટર ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પરંતુ આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી…

· 2 min read

‘આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, કાર્યવાહી થતી રહેશે…’, રાજનાથ સિંહનો ચીનથી પાકિસ્તાનને કડક સંદેશ

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન પહોંચી ગયા છે. તેઓ ત્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો. આ મુલાકાત ખાસ એટલા માટે છે કારણ કે, મે 2020માં પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટી માં ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગંભીર…

· 4 min read

શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, 40 વર્ષ પછી કોઈ ભારતીય ISS પહોંચશે

ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બની જશે અને રાકેશ વર્માના 1984ના મિશન બાદ અંતરિક્ષમાં…

· 4 min read

લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન

આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં કટોકટીના 50 વર્ષ પૂરાં થવાના…

· 3 min read

હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લેવામાં આવેલો તાજેતરના નિર્ણયો પીએફ (PF) ખાતાધારકો માટે એક મોટી રાહતરૂપ છે. EPFO દ્વારા હવે ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હવે કોઈપણ પીએફ…

· 2 min read

ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ

ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ અને ટ્રેનોના જાળવણી ખર્ચમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ છે. જોકે,…

· 3 min read

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે અદાણી ગ્રુપે એકઠા કર્યાં 1 અરબ અમેરિકી ડોલર

અદાણી એયરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરી છે, જ્યાં તેણે 1 અરબ અમેરિકી ડોલરનું ફંડિંગ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. આ રકમ ખાસ પ્રોજેક્ટ ફાઇનાન્સ સ્ટ્રક્ચર હેઠળ ઉઘરાવવામાં આવી છે, જેમાંથી 750 મિલિયન…

· 2 min read

એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠિત MNC ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી અને રોબોટિક્સ…

· 3 min read

ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય

ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવારે આપેલા નિવેદનમાં જણાવ્યું કે OIC પાસે ભારતના આંતરિક મુદ્દાઓ—વિશેષ કરીને…

· 3 min read