Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,101 stories

પીએમ મોદીએ શરૂ કરેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનના 10 વર્ષ અને અગણિત સિદ્ધિઓ : શહેરથી લઈને છેવાડા સુધી પહોંચી કનેક્ટિવિટી

છેલ્લા એક દાયકામાં ભારતે અભૂતપૂર્વ પરિવર્તન જોયા છે. તે પૈકીનું એક પરિવર્તન છે ભારતની બદલાતી તસવીર અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી આજે ભારત અનેક સિદ્ધિઓને સર કરીને વિશ્વના વિકસિત દેશોની હરોળ તરફ હરણફાળ ભરી રહ્યું છે. ડિજિટલ ક્રાંતિના…

· 9 min read

આવતીકાલથી પીએમ મોદી 8 દિવસમાં 5 દેશના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2 જુલાઈથી શરૂ થતી આઠ દિવસીય વિદેશ યાત્રા પાંચ વ્યૂહનૈતિક રીતે મહત્ત્વ ધરાવતા દેશોની મુલાકાત સાથે ભારતના વૈશ્વિક રાજદ્વારી દક્ષતાના નવા અધ્યાયની શરૂઆત કરે છે. તેઓ પ્રથમ ઘાના, ત્યારબાદ ત્રિનિદાદ-ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને છેલ્લે નામિબિયા જશે. વડાપ્રધાન…

· 3 min read

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે…’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ ભારતે જવાબ આપ્યો છે. ટ્રમ્પે અમેરિકા-ભારત વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ સમજૂતી થવાની હોવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે આ મામલે નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, ‘હા, કેમ…

· 3 min read

2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આ યાત્રા ભારતના વૈશ્વિક સમીકરણો, દક્ષિણ દિશા…

· 3 min read

વડાપ્રધાન મોદીએ ISS જનારા પ્રથમ ભારતીય ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 28 જૂને ભારતીય વાયુસેના (IAF)ના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરીને તેમના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધીના ઐતિહાસિક સફરની પ્રશંસા કરી. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ISSમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા છે, જે ભારત માટે…

· 2 min read

રાજપીપલામાં ભગવાન જગન્નાથજીની 33મી રથયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન

આ પવિત્ર યાત્રામાં સમસ્ત હિન્દુ સમાજના ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લઈને ભગવાનના દર્શનનો લાભ લીધો. રથયાત્રાને નગરના વિવિધ વિસ્તારોમાં સમાજના અગ્રણીઓ અને ભક્તો દ્વારા ઉષ્માભેર વધાવવામાં આવી, જ્યાં ઠેર ઠેર પૂજા-અર્ચના અને સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું. રથયાત્રાની શરૂઆત પૂજા-આરતી સાથે…

· 2 min read

ભારતની ઈન્ટેલિજન્સ એજન્સી ‘રૉ’ ના નવા પ્રમુખ બન્યાં પરાગ જૈન

ભારતની અગ્રણી વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) હવે નવા નેતૃત્વ હેઠળ કાર્ય કરશે. પરાગ જૈન, પંજાબ કેડરના 1989 બેચના હોશિયાર અને અનુભવી IPS અધિકારી, રૉના નવા સેક્રેટરી (ર) – એટલે કે ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.…

· 3 min read

આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા

28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્થિત જૈન સંતો દ્વારા વડાપ્રધાનને સન્માન અર્પણ કરીને તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ…

· 2 min read

ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે

ભારતની અગ્રણી સંરક્ષણ શિપબિલ્ડિંગ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ પીએલસી (CDPLC)માં નિયંત્રણ ભાગીદારી મેળવવાનો કરાર માત્ર એક વેપારિક સોદો નથી, પરંતુ તે ભારતની દરિયાઈ વ્યૂહરચનાત્મક દૃષ્ટિ માટે એક મહત્વપૂર્ણ મોખરું પગલું છે. અંદાજે ₹452 કરોડ…

· 3 min read

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ મેળવ્યો શાળા પ્રવેશ

ઈશ્વરિયા ગામમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વે બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો છે. અધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાઈ ગયો. સરકાર દ્વારા રાજ્યમાં કેળવણી હેતુ થતાં આયોજનો અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન સિહોર તાલુકાનાં ઈશ્વરિયા…

· 2 min read