22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશન?...
‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂં?...
સંસદના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 78 સાંસદ સસ્પેન્ડ
સંસદના બન્ને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં શિયાળુ સત્રની કાર્યવાહી દરમિયાન વિપક્ષના સાંસદોએ ઉગ્ર વલણ અપનાવીને ભારે હોબાળો મચાવ્યો હતો. સંસદની સુરક્ષામાં ચૂકનો મુદ્દો ઉઠાવી ઉગ્ર સુત્રોચ્ચા...
सूरत हवाई अड्डे को मिला इंटरनेशनल दर्जा, अब डायमंड सिटी के और करीब आएगी दुनिया
केंद्रीय मंत्रिमंडल ने शुक्रवार को सूरत हवाई अड्डे को अंतरराष्ट्रीय हवाई अड्डा घोषित करने के प्रस्ताव को मंजूरी दे दी. प्रधानमंत्री नरेंद्र मोदी 17 दिसंबर को इस एयरपोर्ट पर एक नए टर्मिनल भवन...
ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર
ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય...
10 હજાર કિમીનું અંતર કાપી કુંજ પક્ષી થોળ અભ્યારણ ફરી પહોંચ્યા, પાક સહિત 3 દેશોનો પ્રવાસ ખેડ્યો, આ ટેકનિકનો થયો ઉપયોગ
કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણ સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ થોળ પક્ષી અભ્યારણની મુલાકાતે આવી પહોંચતા હોય છે. હજારો કિલોમીટરથી દૂરન?...
સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ
ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે ?...
ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્?...
”આ ચુકાદો ઐતિહાસિક છે : આશાની દીવાદાંડી સમાન છે” : વડાપ્રધાન મોદી
જેની કેટલાએ સમયથી ઉત્કંઠાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા જમ્મુ-કાશ્મીર સંબંધે સંવિધાનની કલમ ૩૭૦ દૂર કરવા અંગે સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આ ચૂકાદાને સહર્ષ આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?...
ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા
ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમ?...