CM ભૂપેન્દ્ર પટેલનો મોટો વહીવટી સુધારો : તાલુકા આયોજન અને ATVT સમિતિઓનું વિલીનીકરણ, હવે બનશે 18 સભ્યોની UTPC
ગુજરાતમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિકાસ યોજનાઓનું આયોજન વધુ ઝડપી, પારદર્શક અને સંકલિત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ અલગ-અલગ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને ‘આપણો તાલુકો, વાયબ્રન્ટ તાલુકો’ એટલે કે…










