પરીક્ષા સુધારા બિલ પર CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહીનો સંકલ્પ
જાહેર ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક, નકલ અને સંગઠિત ગેરરીતિઓ રોકવા માટે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ‘જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોનું નિવારણ) સુધારા વિધેયક, 2026’ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવામાં…










