Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 32°C

Narendra Modi

4,107 stories

WhatsAppનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાઇવસી અપડેટ : હવે નંબર શેર કર્યા વગર @Usernameથી થશે ચેટ

Metaની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp હવે પોતાના યુઝર્સ માટે મોટું પ્રાઇવસી અપડેટ લઈને આવી રહી છે. WhatsApp પર હવે યુઝર્સને પોતાનું અલગ @Username મળશે, જેના દ્વારા તેઓ પર્સનલ મોબાઈલ નંબર શેર કર્યા વગર અન્ય લોકો સાથે ચેટ કરી…

· 5 min read

તેલંગાણા હાઇકોર્ટનો SIR ફોર્મ મુદ્દે તાત્કાલિક રાહતનો ઇનકાર, ઉર્દૂ ફોર્મ અંગે ચૂંટણી પંચને વિચારવા સૂચન

તેલંગાણામાં મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયા દરમિયાન એન્યુમરેશન ફોર્મ માત્ર તેલુગુ ભાષામાં આપવાના નિર્ણય સામે દાખલ અરજી પર તેલંગાણા હાઇકોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો છે. જોકે કોર્ટે ચૂંટણી પંચને સૂચન કર્યું છે કે જ્યાં કોઈ…

· 4 min read

અમદાવાદના સરખેજમાં AMCની મોટી કાર્યવાહી, સાણંદ ક્રોસિંગ પાસે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાણંદ ક્રોસિંગ નજીક મરિયમ મસ્જિદ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું…

· 2 min read

શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ દ્વારા થયું પૂણ્ય સ્મરણ

રાષ્ટ્રની અખંડિતતા માટે બલિદાન આપનાર શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ વર્ષ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પૂણ્ય સ્મરણ થયું છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા 'ભાવ કમલમ્' પરિસરમાં યોજાયેલ કાર્યકર્તા સંમેલન સંવાદમાં રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની વાત થઈ. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ…

· 2 min read

ભારતની GAGAN ટેકનોલોજીથી ઉદયપુરમાં સફળ લેન્ડિંગ, સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમથી એવિએશનમાં નવી ઉડાન

ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી ટેકનોલોજીકલ સિદ્ધિ નોંધાઈ છે. 27 જૂન, 2026ના રોજ ઉદયપુર એરપોર્ટ પર ઈન્ડિગો Airbus A320 વિમાને ભારતની સ્વદેશી સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ GAGANની મદદથી સફળ લેન્ડિંગ કર્યું. DGCAની દેખરેખ હેઠળ આ પહેલી વખત હતું જ્યારે…

· 5 min read

અરુણાચલમાં PLA કેમ્પના અહેવાલો ખોટા, ભારતીય સેનાએ ચીની ઘૂસણખોરીના દાવા નકાર્યા

ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLA દ્વારા ઘૂસણખોરી કરીને નવા કેમ્પ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સેનાએ સત્તાવાર સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આવા અહેવાલો ખોટા, ભ્રામક અને કોઈપણ આધાર વગરના છે.…

· 3 min read

સરલા ભટ હત્યા કેસ : 36 વર્ષ બાદ SIAની 737 પાનાંની ચાર્જશીટમાં યાસીન મલિક માસ્ટરમાઇન્ડ તરીકે નામજોગ

કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ, યાતના અને હત્યાના 36 વર્ષ જૂના કેસમાં જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે SIAએ મોટો ખુલાસો કર્યો છે. 29 જૂન, 2026ના રોજ શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 737 પાનાંની ચાર્જશીટમાં પ્રતિબંધિત સંગઠન…

· 6 min read

ખેડા- નડિયાદમાં નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ, નાગરિકોને મળશે વધુ ઝડપી અને સુવિધાજનક સેવાઓ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ…

· 2 min read

પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ

કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શસ્ત્રક્રિયા થયેલી છે. પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા ૧૮૨મો નેત્રયજ્ઞ યોજાયો. અહીંયા દરેક આયોજનમાં આંખોનાં…

· 2 min read

સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ

સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીનું કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

· 2 min read