Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,108 stories

સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ

સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 135મી કડીનું કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…

· 2 min read

સારંગપુરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ‘સત્સંગ દિન’ અને ‘પ્રેસ-મીડિયા સ્નેહ મિલન’ની ઉજવણી કરાઈ

ઐતિહાસિક તીર્થધામ સારંગપુર ખાતે આજે BAPSના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં વિશેષ 'પ્રેસ-મીડિયા સ્નેહ મિલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં હકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવાકાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ…

· 2 min read

પોરબંદર : AAPના ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે ખંડણી અને ધમકીની ફરિયાદ, બગવદર પોલીસે તપાસ શરૂ કરી

પોરબંદર જિલ્લાના રાજકારણ અને સ્થાનિક સ્તરેથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક ખેડૂત નેતા હિતેશ મોઢવાડિયા સામે બગવદર પોલીસ મથકે ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે પોરબંદર…

· 3 min read

ગરુડેશ્વર ડિમોલિશન : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અધિકારીઓના બંગલા પર બુલડોઝર કાર્યવાહી

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. સરકારી પ્લોટ મેળવી નિયમો અને શરતોનો ભંગ કરવાના આરોપો સામે આવ્યા બાદ સરકારે કડક વલણ…

· 4 min read

અમેરિકા-ઈરાન તણાવ : હુમલા રોકવા ફરી સહમતી, 30 જૂને દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્વપૂર્ણ વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એક વખત વધ્યા બાદ હવે બંને દેશો હુમલા રોકવા અને રાજદ્વારી વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા છે. અહેવાલો મુજબ બંને પક્ષો મંગળવારે, 30 જૂન, કતારની રાજધાની દોહામાં બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય મુદ્દો…

· 3 min read

અમદાવાદ જગન્નાથજી રથયાત્રા 2026: 149મી રથયાત્રા પૂર્વે ભક્તિભાવથી જળયાત્રા મહોત્સવનો પ્રારંભ, 500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત

આષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે, 29 જૂને, પરંપરાગત જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર દ્વારા આયોજિત આ જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો ભક્તોની…

· 3 min read

રાજકોટના ભક્તિનગર-કોઠારિયા વિસ્તારમાં અશાંતધારો વધુ 5 વર્ષ લંબાયો, 30 સોસાયટીઓના રહિશોમાં રાહત

રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા વિસ્તારની અંદાજે 30 રહેણાંક સોસાયટીઓમાં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ એટલે કે અશાંતધારો વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ સ્થાનિક રહિશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વિસ્તારમાં અશાંતધારો યથાવત…

· 4 min read

સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ

સણોસરા સ્થિત લોકભારતી વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ સંશોધન સંસ્થા દ્વારા શૈક્ષણિક જોડાણ થયેલ છે.સંશોધન અને તાલીમ કાર્યક્રમો સંદર્ભે બન્ને સંસ્થાઓના વડાઓ દ્વારા સમજૂતી કરાર થયાં છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ અંતર્ગત લોકભારતી વિશ્વવિદ્યાલય (લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ…

· 2 min read

વરસાદી વાવાઝોડા વચ્ચે ૧૦૮ની ટીમ બની ૭૫ વર્ષીય દાદી માટે જીવનદૂત

"જ્યાં આશા ધૂંધળી પડે છે, ત્યાં ૧૦૮ની સાઇરન આશાનું કિરણ બનીને પહોંચે છે." નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બનેલી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે, ગુજરાત સરકારની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માત્ર એક સેવા નથી, પરંતુ સંકટની ઘડીએ જીવન…

· 3 min read

અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’ લોન્ચ, ગુજરાત બન્યું દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવાનું કેન્દ્ર

ભારતમાં ઓનલાઈન કેબ બુકિંગ અને ટેક્સી સેવા ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી ખાનગી અને બહુરાષ્ટ્રીય કંપનીઓનો દબદબો રહ્યો છે. આ મોડલમાં ડ્રાઇવરો પાસેથી ઊંચા કમિશન, મોડા પેમેન્ટ અને આર્થિક શોષણ જેવી ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે. હવે આ જ…

· 7 min read