Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Narendra Modi

4,133 stories

કફ સિરપના વેચાણ માટે નવા નિયમો લાગુ, પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે દવા

દેશભરમાં કફ સિરપના વેચાણ અને ઉપયોગ અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરની ચબરખી વગર મેડિકલ સ્ટોર પરથી કફ…

· 4 min read

અમદાવાદની LD કોલેજમાં ‘પ્યોર-વેજ’ કેન્ટીનમાં ઈંડાં વેચાતા વિવાદ

અમદાવાદની પ્રતિષ્ઠિત LD કોલેજ ઑફ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદ કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓ પીરસવામાં આવતી હોવાના મુદ્દે ઊભો થયો છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આક્ષેપ કર્યો છે કે કેન્ટીનને ‘પ્યોર-વેજ’ તરીકે રજૂ કરવામાં…

· 4 min read

અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો: CIDનું સમન્સ,

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય અને કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને રાજ્યની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. અભિષેક બેનર્જીને…

· 3 min read

NEET-UG 2026 પહેલા સરકારનો મોટો નિર્ણય :

21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર અસ્થાયી પ્રતિબંધો લાગુ કર્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ…

· 4 min read

ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ…

· 2 min read

આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક અનોખી અને લાગણીસભર ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકથા હવે કાયદાકીય કાર્યવાહીના કેન્દ્રમાં આવી ગઈ છે. ફેસબુક પર પરિચય બાદ પ્રેમમાં પડેલી અને પોતાના પ્રેમી સાથે જીવન જીવવા માટે બાંગ્લાદેશથી ગેરકાયદેસર…

· 5 min read

અમદાવાદમાં કોંગ્રેસની ખેડૂત મહાસભા રહી ફીકી? ઓછી હાજરી વચ્ચે અમિત ચાવડા ભાષણ વગર જ નીકળી ગયા

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસભા અને રેલી ચર્ચાનો વિષય બની છે. 15 જૂને યોજાયેલા આ કાર્યક્રમને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે કે કોંગ્રેસને અપેક્ષા મુજબ પ્રતિસાદ મળ્યો નહીં અને સભામાં ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.…

· 4 min read

અમેરિકા-ઈરાન ડીલ બાદ ટ્રમ્પનો મોટો દાવો: ‘ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે’, $300 મિલિયન વળતરની વાતને ગણાવી ફેક ન્યૂઝ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય અથડામણોને અટકાવવા માટે થયેલી મહત્વપૂર્ણ ડીલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયારો ન બનાવવાની ખાતરી આપી…

· 3 min read

સ્લોવાકિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી PM મોદી સન્માનિત, મળ્યો ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ’ એવોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી રાજદ્વારી સિદ્ધિ મળી છે. યુરોપિયન દેશ સ્લોવાકિયાએ તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)'થી સન્માનિત કર્યા છે. આ સન્માન ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મજબૂત સંબંધો…

· 3 min read

ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવારે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન…

· 3 min read